પૃષ્ઠ:Raschandrika.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨

ર૧ સુખદુખ કરી ગાઠડી, સીડી મહીયર યાદ ; સાઠ ઘડીનાં સેાણુલાં, ભૂલવે વર્ષીવિષાદ : ઉજળા ચાંદલિયા શા ઝળહળતા કરી આવજે, હા વીર ! ઉછળાવજે, હા વીર 1 હુલાવજે, હાવીર 1 મહીયર લાવજે, હૈ। વીર ! ૩ મારી અંધારી રાતડીને અદલ