પૃષ્ઠ:Raschandrika.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩

૨૩ પંખીડું કૂવામાંનાં પાણી આવે હુવાડાની માંય, છલકાય : મારાં ઈંડાંનાં હેત એવાં આંખે સખી ! પંખીડુ કૈ। ખેલે મારે ખારણે રે લાલ. ૧ ઊંચી નીચી વાદળી તે વીજળીના ખેલ, એવી ઝબુકે છે આરા મારા મનડાને મહેલ : સખી ! પ’ખીડુ કા પુલકે મારે બારણે રે લાલ, ૨ આંગણામાં અધારીઆ ચાંદનીના ચેક, એવાં ફૂલડાં વેરાય મારા આતમાને ગાખ : સખી ! પંખીડુકા ઝૂકે મારે બારણે રે લેાલ. ૩ નીલે નીલે આભે રેલે કાળા ધોળા મેદ્ય, માદી નીંદરે રેલાય એવા સાલાંના વેગ : સખી ! પંખીડુકા ખેલે મારે ખારણે રે લોલ, ૪ લટકાળા મેર, ચિત્તડાંના ચાર : સખી ! પંખીડુકા હીંચે મારે બારણે રે લાલ, પ લીલા વનના હીંચકા તે મારે મંદિર કા મહાલે એવા