પૃષ્ઠ:Raschandrika.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

૨૫ રૂપેરી ચાંદની ( કયા માગુ' ? મે ક્યા માણું ? ) ચલકી રહી રે હા ! ચલકી રહી, રૂપેરી ઘેલી આ રૂપેરી ચાંદની ચલકી રહી !~( ધ્રુવ ) કુરતી આકાશે દેવસુંદરી કા તેની આ પરજ ઝલકી ગારી, રહી ઃ આ રૂપેરી ચાંદની ચલકી રહી. દુનિયામાં દેવકર આનંદ ઉતારવા, રસની આ હેઠળ જાણે છલકી રહી : આ પેરી ચાંદની ચલકી રહી, ફૂલપાન સાગર પર આ પ્રેયસી કા પલકી રહી આ રૂપેરી ચાંદની ચલકી રહી. અધરાતી આંખાને એ અમૃતથી આંજવા, લાળુ લલના શું લલકી રહી ? આ રૂપેરી ચાંદની ચલકી રહી, ર