પૃષ્ઠ:Raschandrika.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬

ડિમ જેવા શ્વેત નિજ હસે ઉડાડતી, મધુરાં હાસેા આ મલકી કાના આવાસમાં, સાહમની લહેર રહી : આ રૂપેરી ચાંદની ચલકી રહી, કાના શ્વાસમાં, આ સળી રહી ? આ રૂપેરી ચાંદતી ચલી રહી. અજબ બ્રહ્મમેારલાનું કિરણનૃત્ય દેખી, આત્માની ય કાની ઢળકી રહી? આ રૂપેરી ચાંદની ચલકી રહ્યા. 9