પૃષ્ઠ:Raschandrika.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦

૪. મારે તે માંડવું ઝાલર સાનેરી, વીજળીની વેન્ન શી ઝÝ ખુલે ; વહાલાંની છાંય શા ચાર ચંદરવા મારા તે ચેકમાં દિન દિન ઝૂલે : મેલેાની દ્વાથ મારા. મારા તે મુશકે અનસ્ત અજવાળાં, પુણ્યાના ફાલ શા ફુવારા ફૂટે ; મારા તે ભાનુનાં ક્રાટ કિરણથી અનહદ આનંદની ધારા મેલેાની હાથ મારા. મલેાની હાથ મારા, સૂકા મેહનજી ! જાવું છે દૂર મારે, વેળા વીતે : લાગ્યા છે કાંટા મારા પગમાં આ વાટમાં, હૈયું મનાતું કહા અહીં શી રીતે ? મેલેાની હાથ મારા. $ $