પૃષ્ઠ:Raschandrika.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૫

કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી ૨) અમીસાવરે રે, ચાધાર લેä છલકે મારૂં મેડલું રે. કે ઢળી ઢળી જાતાં અમી એવાટમાં રે, હસતા બ્રુપતા સૂર્યકુમાર છા? કે મારું બેડલું રે. કે કે કે પનિહારી ચા પાણીડાં ગઇ'તી રેલાતું એટલું કુંજમાં વાટડલી જ પાડતી હૈ, કે પગલે પડતા અમીછંટકાવ : કે લેછલ છલકે મારું બેડલું રે. કરેલા અમીનાતરે આભશે રે, આભલે ઉડે રૂપલા ભાવ ! લોછલ છલકે મારું બેડલું રે. ૐ કુ કુંજથી વિચરૂં ધારી વાટમાં ૨, લટકે ખેડું ઝોલાં ખાય : લેä આ મારૂં એડલું રે. પળપળ ઉડતાં ઝળહળ બિંદુડાં , ફ્ર છાંટણાં ચાગમ એ છંટાય ; લેાા છલકે મારૂં મેડલું રે,