પૃષ્ઠ:Raschandrika.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૬

કે રૂપલા વાડી ખીલતી માલની ફૅ, કે ખીલતી ધરણી નવનવરંગ : લેલ છલકે મારૂં બેડલું રે. કે અમી આ પાો ભરભર આત્મને ૨, ખીલજો એવાં અમીમય અંગ ! ઉતારા, રસિયાં ! મારું બેડલું રે ! ૪