પૃષ્ઠ:Raschandrika.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭

Y:9 ખેલનાં બાણ મારી પા ( શ્વેતયાં ગાળે ) સખી! વ્હાલીડે આવી જળવાટે ને કાલનાં દાણુ માગ્યાં; હું તો ભેળી ભરમાઇ પડી વાઢે કે ખેલનાં બાણ વાગ્યાં ! ૧ સખી ! મીઠું મીઠું કૈંક કહ્યું એણે ને કાલનાં દાણુ માગ્યાં ; એવું ભર્યું હશે શું એનાં વેણે કે ખેલનાં ભાણુ વાગ્યાં ર સખી ! નયણાં નચાવ્યાં એણે ઝીણુાં ને કાલનાં દાણુ માગ્યાં ; એની જીભે વસે શું મધ તીણાં કે મેલનાં બાણ વાગ્યાં ૩ સખી ! દેખાડયાં સૂરજને ચંદા ને કાલનાં દાણુ માગ્યાં ; પછી અન્યાએ એવા રસબદા કે મેલનાં બાણ વાગ્યાં ? ૪ સખી! સભળાવ્યાં રામજી ને સીતા ને કાલનાં દાણુ માગ્યાં ; એવા લકાના ગઢ શા એણે જીત્યા કે ખેાલનાં ખાણુ વાગ્યાં પ્ સખી ! મેરલીએ માહી મન મારૂં ને કાલનાં દાણ માગ્યાં; એની મેારલીમાં હશે શું ગેરૂં કે ખેલનાં બા વાગ્યાં ?