પૃષ્ઠ:Raschandrika.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮

re સખી ! ધડુલા ચઢાવ્યા. મારે માથે ને કાલનાં એને છલકાતા રાખુ ક્રમ સાથે કે ખેલનાં દાણુ માગ્યાં ; બાણુ વાગ્યાં છ સખી ! હસી હસી હૈડું હુલાવ્યું તે કાલનાં દાણુ માગ્યાં ; એના મર્માળા મુખે તન તાન્ઝેકે ખેલનાં બાણ વાગ્યાં ૮ સખી! આબતે વીંટાળ્યાં મારે કાટે ને કાલનાં દાણુ માગ્યાં ; મારું જીવન બધાયું એની ચાટે ખેાલનાં બાણ વાગ્યાં. ૯ સખી ! જન્મેાના જોગ એણે જોયા તે કાલનાં દાણુ માગ્યાં ; અદ્દલ પ્રાણુમાં છે પ્રાણુ ઍના પ્રેયા કે બાલનાં બાણ વાગ્યાં ૧૦