આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
હૃદયસુધા - ૫૪ ( મહેલે પધારો મહારાજ માણીગર મહાલે પધારી ) હૃદયસુધી છલકાય, અધરરસ ગાગરીએ રે; અધરપુટે જે સમાય, સમાય ન સાગરીએ (ધ્રુવ) આશરે ઉભરાતી વહે નવનય જગ અમીગંગ; વિશ્વ ઝીલે રસ એ,ય એવી આ હૃદયતરંગ, અધરરસ ગાગરીએ રે. સરિતસરોવર રૈયા સિંધ્રુ આભ રેલાયાં તે વિશ્વ રેશાયાં, એવા એ હૃદયજુવાળ વૃક્ષે ઉભરે મધદરીનાં રેલિયાં રે, વિશાળ વસંત વિરાજતી ફૂલને શા પહાડમે તેના ઉભરા માટ : અધરરસ ગાગરીએ રૂ. હા, અધમ ગાગરીએ રૂ. M