પૃષ્ઠ:Raschandrika.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬

૫૬ ૫ (રયામરંગ સમીપે ન આવું) આવી રૂપાળા કાણે કીધા ? કહેાની, શ્યામ આવડા રૂપાળા કોણે કીધા ? મારા તે ઇ આંખ ઠરે એકજ સ્વરૂપમાં, આંજતા પ્રકાશ આવે સીધા : કહાની, શ્યામ મારા ! સુર્યને વ્લાવિયા કે ચંદ્રને નિચાવિયા લાખ લાખ તારા ઢાળી લીધા ? કહેાની, શ્યામ મારા સંખ્યા ને ઉધાના રંગ રંગ ચાલ્યા અંગમાં, અમૃતના સાગર પીધા ? કહાની, શ્યામ માગ ( ધ્રુવ ) 3