પૃષ્ઠ:Raschandrika.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દીપિકા મારા જૂના નવા રાસના એક જૂÈ સંગ્રહ અઠ્ઠાર પાડવા ધણાં અઢુના અને બંધુતરફથી ચાલુ સૂચના થતી રહી છે તેને માન આપીને આ નવાજ રાસાના સંગ્રહના પ્રથમ ભાગ હું મારાં ગુજર બહેનો અને અમાના હાથમાં નકું છું. આ સંગ્રહુ તેમનીજ પ્રેરણાનું ફળ છે, એટલે એના પ્રકટન માટે હું તેમને જ આભારી છું. આજ સુધીમાં બહાર પડેલાં મારાં જુદાં જૂનાં કાવ્યપુસ્તકામાં ઘણા રાસ ઘેરાયલા પડેલા છે, તે સર્વની સાથે બી નવા રાસના ઉમેરે કરીને આ પછી વળી બીજો ભાગ પ્રગટ કરવાના વિચાર છે. આ રાસયુગમાં ગુર્જર કાવ્યસાહિત્યમાં ઘણા કવિઓએ માટે ભાગે રાસની લહાણી કરાવી છે. ગુર્જર સુંદરીઓના હસ્તમાં એવી ઘણીયે રાસની ફૂલછામા અર્પણુ થઈ છે, તેમાં આ ‘ રાસચંદ્રકા’ની એક નાની ફૂલછામ હું યે મૂકવા ભાગ્યશાળી થયો છું. એમાંનાં ફૂલોનાં રંગ તે ફારમ આકર્ષક નહીં હાય, પણ જે હૃદયના ભાવથી અને સાચા ઉમળકાથી અને મારી બહેનના હસ્તમાં હું મુકું છું, તે ભાવ પ્રતિજ એવાની હું તેમને વિનંતિ કરૂં છું,