આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
મારાં મારી આ આ ડુબ્યાં છે સેાનલ સાણમાં ૨, આંખે ને દીવડા એજ ૨: ભાગ્ય મારાં આગળ ચાલતાં રે. તા વીજે ગેરલતે મેહુલા રે, તા આછાં અધારાનાં તેજ રે: ભાગ્ય મારાં આગળ ચાલતાં રે. કાણે કાળે દીઠાં છે કાળનાં કાતા હૈ? દીઠા છે ભાગના પાર ભાગ્ય મારાં આગળ ચાલતાં રે : મીંચી આંખે જેવું ને રેવું ખોલીને ૨, સુખી ! એવા છે આ સંસાર રે : ભાગ્ય તા આ આગળ ચાલતાં ?! હ