પૃષ્ઠ:Raschandrika.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬

એકલી ( કુંજલડી હા! સદેશે! અમા ) ભડકા, મેઘલી રાત કે વીજના ઝમી ઝંખી બહાલમ તે મારા વસે વિદેશમાં, જાગું ભવના ભય કયાં ભાગુ જી રે ? સૂની પડી મારી સુખની સેજડી, સુની આ મારી મેડી જી રે ભલડ ભડકે કાળજા ની દર મારી કેડી નીંદર મારી વર થઈ મેડી, કાં જઈ વહાલમ જોવા જી રે ? સાાં વિદ્ગાણું મારૂં હૈયું વિલાતું, ઘડીના જોગ ચે ખાવા જી રે. આંધળું આભ આ ચળ્યું તેમાને, તેવલાં ધાધે લે જી બારણાં વીધતાં સૂસવે વાયરા : ભયના ખેલ સૌ ખેલે જી ૩