પૃષ્ઠ:Raschandrika.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮

વિજોગણ ( શેરી વચાળે ઊભી'તીને નરમળ નરમળ જોતી'તી ) શીળા રાબે ગયા ને ઊનાળા ધૂળે વહ્યો, સરિયાં છલકેરૂ મારી આંખમાં ; દીપ હોલાયા આંગણે ને ફૂલ સૂકાયાં ફાગણે, સરસરિયાં વરસે રે શ્રાવણુ સાખમાં. કાળા એટલે બારણે તે દોડી જાઉં એવારણે, ઊના રે ધખતા ત્યાં મૃના ગેટલા ; ટાયલડી કૂ કૂ કરે તે કુંજલડી ચટકું ભરે, હળુ ને ખાળુ રે દિનભર ચોટલા. સપનામાં કઇ સાંપડે ને જાગી નજરે ના પડે, ખાલી. એશીકાં ખુંચે હાથને; નીંદર નાથે આંખડી ને પળપળ પક્ષકે પાંખડી, લાગુ રે ઘેલી હું હિયર સાથને. વીજ પડે કંઇએતરે તે ચમકી રાહુ' ચોતરે, શીળા રે વાતા દખ્ખણુના વાયરા ; તારલિયા સહુ ચીંધતા ને હૈયાં મારાં વીધતા, વિખરાતા મારા ૨ લિના ડાયરા. ૧ ર