પૃષ્ઠ:Raschandrika.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧

G૧ પ્રીતડી કરી તમે શું પીધાં અમે વિખાં, તમે શું પુરુષ જાણા જરીએ રે ? હા રસિયાજી ! વન ને પ્રાણુ અમ સાંપ્યાં તમ હાથે, તા! જે તમેજ તા હા સાગર તજીને જવું ઉડવા આકાશે, પાંખા વિના માથાડાં કાં ભરીએ રે ? હા રસિયાજી ! પ્રીતડીની યારી તરવાર ચૂકતાં કપાઈ તરીએ રે : રસિયાજી ! આવવું ત આમ બેધારી મરીએ યા રસિયા ! ઘેલાં થયાં અમે તે તમો ડાહ્યા માટે ; અદલ અટળ સ્નેહ સ્મરીએ હા રસિયાજી ! ધરીએ !