પૃષ્ઠ:Raschandrika.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬

અંધારી રાતનાં અંવારાં કાળ મૉ ત્યાં દેવની ચેકી ચાકી ચાકીએ મારા નાથનાં પગલાં, છ ઝીલું શાં, રે લાલ ; ભાત કા અનેાખા ૨ લાલ : ધીમાં ધીમાં, હા નાથ ! ધીમાં ધીમાં, હા નાથ ! પગલાં ઉપાડો ! પગલે પગલે તારા ૐ તે ઢળુ તેજધારા એવા હે નાથ ! રહેજો લેલ : જીવનમાં, મારા રે લાલ ! ધીમાં ધીમાં, હા નાથ !