પૃષ્ઠ:Raschandrika.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮

લાખેણી લાખ લાખ તારાનાં તેજ દેઢ લાડલી રે ૩ શાભે શણગારે, વહાલમ, ઝબકારે, વહાલમજી ; જો ઊષ્ણાં, વહાલમછ, તેાય પિયુચદ્રનાં ૨ કે ન વહી રહેં અધારાં બધે જ, હૈયાં એવાં મૂન, વહાલમજી. દૂરથી દિગંતમાં ૨ વાટડી જોતી, વહાલમજી, દીઠી-અણુદીઠી વસંત, ધરા ધીર ખેાતી, વહાલમજી ; કયારેક તે આવશે રેકે ભરશે ફૂલપાને, વહાલમછ, એવી અમ આશા અનંત ધારે ધીરે ધ્યાને, વહાલમજી. આંસુડાં આંખમાં ૨૩ ઇડે વાળા, વહાલમ, વદને હુલાવી તેાય હાસ, પીવા વિખપ્યાલા, વાલમજી : વરસતે મેહુલે રે ક ચાંદની પડતી, વહાલમ, એવી અમપ્રીતિ દે ભાસ, હસતી રડતી, વહાલમજી. પામણીની દાંડી ફ્ કનારે ઊભમી, વહાલમ, વધે જેમ પાણીનાં પુરુ, તેમ તેમ વધતી, વહાલમજી ; તૈયુ કરાંન્ટરમાં રે કે અખળ જેમ જેમ વધતાં એ , તેમ ઊંચે દિલના દિલાવર ફ્ એાં અવીરાં અમ ઉર સાગરના મારાં ઉગતી, વહાલમ, મૃગની, વાલમજી, મનના મેટા, વાલમજી, ભરે પપેટા, વહાલમજી ; ગ'ભીર ગાજે, વહાલમછ, જેવા કે આ સરિતાનાં પુર શમવી સહાળે, વહાલમ પ્ 19 '