પૃષ્ઠ:Raschandrika.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯

ધમધમતી ચાલમાં રે કે ધરણી ગડગતે જાણે ! મેઘ વ્યામમાં જુલને જગતના રે કપાયે એમ ચાંપા, વહાલમજી, વસીને વર્ષાને વેગ, આશિષ આપે, વહાલમજી ! ધ્રૂજે, વહાલમછ, ઝે, વહાલમજી; વાંકડલી મૂછ પર ૨ । લિંબુ કરતાં, વાલમજી ! વીરત્વ પ્રાણુનાં એ હાઇ ટેક અડગ ધરતાં, વહાલમજી ; અધરે વિરાજતી રે કે સત્યની લાલી, વહાલમજી, વીરની પૂજી એ માટ, વીરનેજ વહાલી, વહાલમછ. મુખડાના વાસમાં રે કે ભાગ્ય જોઉં મારું, વહાલમજી, સા સા ઉઘડતાં પ્રભાત આંખમાં ઉતાર્ં, વાલમજી; સાત સાત જન્મનાં રે કે દુઃખ મારાં ભૂલું, વાલમજી, એવી સદા રાખા રળિયાત, હાસ્યઝલે લું, વ્હાલમજી ! અણીયાળી આંખમાં રે કે તરે અમીબિન્દુ, વહાલમજી, ઠારે કંઇ જગતના તાપ, રહેમના એ સિન્ધુ, વહાલમજી ; નિરખું એ તેણમાં રે કે અણુમેલી વાતે, વડાલમજી, મારાં તા ભાગ્યની એ ખાપ, વિધિપાથી કાં તે, વહાલમજી ! બહુ કરાબળમાં રે કે ઉછળે માજા, વાલમ, ઘૂમો રણાંગણે શ્નર, યુદ્ધ કંઇ ગૈાજ્યાં, વાલમજી ; હું તા. ભવરણમાં રે કે પિયુની રાખશે! કદાપી નવ દૂર, જીવનની સંગાથી, વહાલમછ, સાથી, વડાલમજી ! ૧૦ ૧૧ ૧૩ ૧૪