પૃષ્ઠ:Raschandrika.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦

ખેલે, વ્હાલમજી, વનનાં ઊંડાણમાં ૨ કે કાલિ વહેતી એના ટહુકાનીધાર વનરસ ઢાળે, વાલમજી ; અંતરના ગોખમાં રે ૪ ખેલે કાક પંખી, વહાલમજી, વહાલભર્યા ઊંડા ભણુકાર, એના રહું ઝંખી, વહાલમછ, આભલાંની એઢણીફ્ કે સરતી શિદેહે, વહાલમ, ઉડતી એની રૂપેરી કાર દૃષ્ટિ ભરે લેહે, વાલમજી ; ઘડીના એ મેહ તે રે કે જી ઉડી જાશે, વહાલમછ, ચંદ્રનેજ ભાળજો, ચાર ! એજ અમી પાળે, વહાલમજી. લક્કાની વાંસળી રે । વડી સૂતારે, વહાલમજી, સુંદર છે ઘાટ અને રંગ, કળા કીધી ભારે, વાલમજી ; આત્માનાં ગાન તા ૨ ૩ વહેરો જેવાં હયે, વહાલમછ, ઝીલે જેવાં વાંસળીનાં અંગ, સુર તેવા લહીએ, વહાલમજી ! ૧૫ ૧૬ 19 પુનમના ચાંદલા આભને માથે, વહાલમછ, રહેજો. સૌભાગ્ય મારાં એમ, કુકુમ સાથે, વહાલમજી ગગનના જેવી રે કે છાંય રાદા રાખા, વહાલમછ ! અદલ નિભાવજો આ પ્રેમ, ભવભવ લાખા, વહાલમજી ! ૧૮