પૃષ્ઠ:Raschandrika.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨

ફાયરાની ૮૨ ગુર્જરી . વીરાંગના ( શ્યામર`ગ સમીપે ન જાવું) નાર શું ગણાઉં ? ઊઠે, સ્વામી મારા ! કાયરાની નાર શું ગણાઉં ?— સારી ગુજરાત આજ ખળભળી છે ઊડી, હુંજ મેસી હાલેરાં શું ગાઉં ? ઊઠે, સ્વામી મારા ! શેરી કરી નાર બધી ટુંપી કૂંપી ખાશે, ક્ટ રે અલી ! માટી તારી મ્યાઉં ! ઊઠે, સ્વામી મારા ! ગડગડ્યાં નિશાન, વાગે શર જીતૂર , પાક અંધે સૂણી અકળાઉ : ઊઠે, સ્વામી મારા ! ક્રુસરીની નાર હું ક્રુસ ખાતી લેાંકડી, વેશ આવે દેખી લજવાઉં : ઊઠે, સ્વામી મારા ! ( ધ્રુવ ) ૧ ર ૩ €