પૃષ્ઠ:Raschandrika.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩

.. હા વીશાણિત તે ઊનું ઊનું ઉછળે, હું તે શું આ હિમમાંથીજાઉં ? ઊઠે, સ્વામી મારા ! પાઘ ખાંધું ક્રસરી તે કમર બાંધું સકસી ; ધસમસી ઝૂકાવે, હું હુલાઉં ! ઊંઠા, સ્વામી મારા ! એંગના ભલે હું તાય વીરની વીરતાજ વહાલમાં ગ્રંથાઉં : વીરાંગના, ઊડા, સ્વામી મારાં ! વીરની ઘડી ખરી, ન કાયરાતી છંદગી : વધા, સ્વામી ! જયગીતે હું ગાઉં ! ઊંડે, સ્વામી મારા ! 19 '