પૃષ્ઠ:Raschandrika.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫

આ કેવી ઊભાં સંધ્યા તળે, મુજ વ્હાલમજી ! મીઠી મનાર શાંત ! ભૂલશા સાક્ષાં તે, મુજ વનરંગ સૌ, મુજ રહ્યા આ ખૂલે ધરણી એકાંત ભૂલો સાબુલાં તે, મુજ વાલમજી ? વહાલમજી ? વડાલમજી ! આવી હૅમત, આવ્યા વાયરા, મુજ વહાલમ પેલાં રજનીનાં આવે રજપૂર ! ભૂલશે। સેલાં શું, સ્નેહુલ મીઠાં સૌ સાલાં, ઝગા તારા શું ઉર પૂરનૂર ! મુજ વહાલમછુ ? મુજ વાલમજી ! ભૂલશા સાલાં શું, મુજ ઘેરી આ સાંઝ, ઘેરી રાતડી, મુજ ઘેરી ઘેરી સુખદુઃખની ગાથ ઃ ભૂલ સેલાં શું, હવે લેવાં—દેવાં આત્મદાન કે, હૈયે હૈયાં ગુંથી, હાથે હાથ ! ભૂલશું વહાલમજી ? વહાલમજી ! મુજ વહાલમજી ? મુજ વાલમજી ! સેલાં શું, મુજ વાલમજી ? r પ