આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
દામ્પત્યના વિજયકાળ ( ચાલી ચાલી ગોકુળની વ્રજનાર કે મહીડાં વેચવા રે લાલ ) ન્હાનું આજે વ્હાલા ! મને કંદ કંઇ આજે થાય, સ્મરૂં તે દિન દોહ્યલા રે લાલ, જેવી પેલી વાદળાએ વિખરાય, વહ્યા તે ભાસ સાઘલા રે લેાક્ષ. r જાણું સ્વપ્ને પણ કા વેળ યુવાથી કોંગ એવું ઘડપણ સ્નેહઠરેલ, સુવાથી ભલું દીઠું રે લાલ. વાદળામાંહી ભેળાય, ભેળાતાં ઉર આપણાં ૨ લાક્ષ; યૌવન આજે હાય મીઠડુ રે લાલ, વાદળાં હવે પ્રાણ પ્રાણે ડુબી સમાય, ઉદય તાતી છkણુનું ઝરણાંતણાં રે લેાલ. નાવણી જેમ સહેજમાં રે લાલ, અમૃતથાળી એમ લહેરાતાં શાંત તેજમાં રે લાલ. ૧ ૩ ૪