પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮૪
રાસચંદ્રિકા
 

૨૩ ઉરમાં હજાર કંઇ આવે ઉમળકા ૧૪૪
૨૪ એક કિરણ છે ઊતર્યું આકાશથી રે લાલ ૯૮
૨૫ એક રસિયો રહ્યો દૂર દૂર
૨૬ એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ૧૨૨
૨૭ કમળતલાવડીએ ઊભો છે હંસલો ૯૪
૨૮ કાનુડા ! કહે મુજને તું કદી હૂતો કે ૧૩૧
૨૯ કાયરાની નાર શું ગણાઉં ૨૧૫
૩૦ કૂવામાંનાં પાણી આવે હવાડાની માંય ૯૬
૩૧ કૂળી ઉષા, કૂળાં આભલાં, મુજ વહાલમજી ૨૨૫
૩૨ કે આભમાં ચાલે ઊડી ગાડી રે ૭૩
૩૩ કે કુંજમાં મધમધ મહેકે ફૂલડાં રે ૮૩
૩૪ કે પાણીડાં ગઇ’તી અનીસરોવરે રે ૬૫
૩૫ કે વાયાં વહાણાં વસુધાઆંગણે રે ૫૨
૩૬ કોઇ કુમકુમ પગલે આવે રે ૧૦૩
૩૭ કોઇ લટકે તે મટક આવે છે ૧૭૩
૩૮ કોટિ કોટિ મારા જ્યોતિકાર. ૪૫
૩૯ ખાળો ખાળો તે આંસુડાં ઊભરે ૨૫૯
૪૦ ગગનનો ગરબો રે કે કોણે કોર્યો, સાહેલડી ૧૫
૪૧ ગાજે સિંધુ ગંભીર ઘેરાં ગીતડે રે ૧૪૨
૪૨ ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત ૧૮
૪૩ ગુણીયલ હો ગુજરાત ! ૨૨
૪૪ ગોરા ઉજાસ, ગેારાં વહાણલાં, મનમોહનજી ૧૬૨
૪૫ ઘૂમે ગગન ઘૂમે આંગણાં ૪૦
૪૬ ઘૂંટડા ભરી ભરી પીઓ કો ૧૧
૪૭ ચલકી રહી રે હો ચલકી રહી ૬૩
૪૮. ચાંદની રાત ને કેસરીઆ તારલા ૩૧