પૃષ્ઠ:Rasdhar 2 - A.pdf/૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુ લ ભ મે ઘા ણી - સા હિ ત્ય


ઝવેરચંદ મેઘાણીનાં કેટલાંક લેાકપ્રિય પુસ્તકો સસ્તી કિંમતે બહાર પાડવાનો આ કાર્યક્રમ લેખકના કુટુંબ તરફથી ૧૯૭૬માં આરંભાયો. આ યોજના હેઠળ પ્રકાશિત થતા પુસ્તક-સંપુટો બજાર ધોરણ કરતાં ઘણી ઓછી કિંમતે મળી શકે છે.

સંપુટ ૧ ( ૧૯૭૬ )

તુલસી-કયારો, પુરાતન જ્યોત, પ્રતિમાઓ

સંપુટ ર ( ૧૯૭૮ )

કાળચક્ર, વિલોપન, સમરાંગણ

સંપુટ ૩ ( ૧૯૮૦ )

સૌરાષ્ટ્રની રસધાર ( ૫ ભાગ )

સંપુટ ૪ ( ૧૯૮૧ )

સોરઠી બહારવટિયા (૩ ભાગ), દરિયાપારના બહારવટિયા, પરકમ્મા

સંપુટ પ ( ૧૯૯૧ )

સોરઠ તારાં વહેતાં પાણી, વસુંધરાનાં વહાલાંદવલાં, બીડેલાં દ્વાર, પલકારા