લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌરાષ્ટ્રની રસધા૨ : ૨

૧૭૮

દીએ નગારે ઠેર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,

સાત સાયર ને સૂચવે સાગર, ખિમજી શું ન ખાટિયે મ્રાંગર !


વર વડાણું ને રાવળું[], કન્યા,
વિગતે વિવા થાય,
પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી,
જુનેગઢ ખબરું જાય.


જુનેગઢ ખબરું જાય તે જાશે, અમરજી દીવાન ભેળા થાશે,
તમે આવ્યે આંહી ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા,



રૂડી રધ [] રાવળે મંડાણી,
ચૂનેરી ગઢ ચણાય,
જામ વિભોજી ગોખમાં બેઠા,
જેઠવી ફોજું જાય.

જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી,

પાણો કાંકરે લીધો તાણી રૂડી રધ રાવળે મંડાણી.

  1. ૧. જેઠવાનું ગામ
  2. ૨. જામનું ગામ