રાષ્ટ્રભાષા વિષે વિચાર ‘ હિં’દુસ્તાની’ શબ્દ પણ આપશે ક્યાં છે ? ~~ એટલે આજે એ પ્રાથના કરવા ઇચ્છું છું કે, તમારું વિશ્વવિદ્યાલય પોતાની એ વિશેષતા બનાવે કે, તે ખીજી સભ્યતામાંથી જેટલું લેવાનું છે તે લે અને જગતની આગળ સભ્યતા અને કામોની હાર્દિક એકતાના નમૂનો રજૂ કરે. અંગ્રેજી તમને આ કરવામાં મદદ નહીં કરે. એ તે તમે આપણા પ્રથામાંથી મેળવી શકશે. આપણાં શાસ્ત્રોમાંથી મળશે જો શાસ્ત્રો તમે મારી દષ્ટિએ વાંચશે તા. - અ ૨-૪૨ ૩૫. અંગ્રેજીનુ સ્થાન પ્ર - છાપામાં આવ્યું છે કે, આપે બનારસમાં એમ કહેલું કે કાઈ હિંદીએ અંગ્રેજી ભાષા શીખવી કે મેલવી પાપ ; છતાં આપ એ ગાઝારી ભાષાને જ્યારે આપને સગવડ હોય ત્યારે છૂટથી ઉપયોગ કરે છે, તેથી આપના ઉપર દંભને આપ મૂકવામાં આવે છે. §. આ અહેવાલ સાવ ખોટો છે. પણ એક વાર એક જૂઠાણું બહાર પડે પછી તેને પહેાંચી વળવાનું કામ બહુ જ કહ્યું થાય છે. મારે વિષેનાં ધણાં જાણુાંઆના આવા જ ઇતિહાસ છે, તેને પરિણામે થાડા વખત લાગણીઓ ઉશ્કેરાતી, પણ પછી મારા તરફના કશા પ્રયત્ન વિના જ તે અસત્ય ટાઈ જતાં. તેમ જ આ પણ શમી જશે. જે અસત્યને કશે। પાયો જ ન હોય, તેનાથી કદી કાઈ તે નુકસાન કરી શકાતું નથી. આ સવાલનો જવાબ હું આપું છું તે મારી આખની રક્ષા માટે નહિ, પશુ મારે મૂળ મુદ્દો વધારે સમજાવવા માટે જ. ભતા આપ જાતે જ આ જૂઠાણાને જવાબ આપી દે છે. કારણ કે, અંગ્રેજી ભાષાના છૂટથી ઉપયોગ કરવાનું મે’ કાંઈ આજકાલમાં શરૂ કર્યું" નથી. આ આરોપ સાવ તકલાદી ગણાવા જોઈ તેા હતા. હવે મારું કહેવું સમજાવું. હું અંગ્રેજી ભાષા અને અંગ્રેજોને પ્રેમી છું. પણ મારા પ્રેમ વિવેકી અને બુદ્ધિયુક્ત છે. આથી હું દરેકને તેમને ઘટતું સ્થાન આપું છું. એટલે અંગ્રેજી ભાષાને સ્વભાષાઓ કે અખિલ ભારતની રાષ્ટ્રભાષા સ્વાભાવિક હિંદુસ્તાનીનું સ્થાન લેવા દેતા નથી; તેમ જ અંગ્રેજો પ્રત્યેના મારા પ્રેમને કારણે તેમને હાથે મારા દેશબાનાં હિતનું નુકસાન થાય તે સહન કરી