પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

ભાષા વિષે વિચાર સમાપ્ત થતા લાગે છે. પરિણામ અતિ દુ:ખદ આવ્યું છે. એને લીધે પ્રાંતિક ભાષા દિર બની છે, અને અખિલ ભારતની રાષ્ટ્રભાષા • જેને મહાસભા ‘હિંદુસ્તાની ’ને નામે ઓળખે છે. તેને ખસેડી તેનું સ્થાન અંગ્રેજીએ લીધું છે. વળી એને લીધે કરીડાના જનસમૂહની અને ખોબા જેટલા અંગ્રેજી કુળવણી પામેલાની વચ્ચે સાગર જેવડુ' અત્તર પડી ગયું છે, અને આ લેકા પ્રજાના સ્વાભાવિક નેતાઓ થઈ પડેલા છે એનુ કારણ માત્ર એટલું જ છે કે, સુશિક્ષિત વર્ગ માં ગણાય એવા તે એકલા જ છે. વળી સરકારે કાઢેલી નિશાળે સિવાય બીજે જેને કેળવણી કહી શકાય એવા ભણતરની સગવડ પણ નથી. અંગ્રેજી ભાષાને ખસેડીને તેને સ્થાને હિંદુસ્તાનીને સ્થાપવાનું ભગીરથ કામ મહાસભાને કરવાનું છે. ઉપરના ઠરાવ પસાર થતાં તેણે આ કામ માટે એક સંસ્થા કાઢવી જોઈતી હતી; હજુ પણ કાઢવી પડે છે. પણ તે જો ન કાઢે તે મહાસભાવાદી વ્યક્તિઓએ અને અખિલ ભારતીય રાષ્ટ્રભાષા ખીલવવાના કામમાં રસ ધરાવનાર માસાએ તે કાઢવી જોઈ એ. પણ હિંદુસ્તાની એટલે શું? અને હિંદીથી ભિન્ન ‘ હિંદુસ્તાની’ જેવી ક્રાઇ ભાષા નથી. કેટલીક વાર ઉર્દૂને હિંદુસ્તાની કહેવામાં આવે છે. ઉપર આપેલી બંધારણની કલમમાં મહાસભાએ ‘હિંદુસ્તાની’ એટલે ઉદ્ એવા અ પેલા હતા શું? ઉર્દૂ કરતાં વધારે વિશાળ જનસમૂહને જાણીતી હિંદીના એમાં ત્યાગ કલ્પેલા હતા શું? અને અર્ધ હાંસીપાત્ર લેખાય. મહાસભાએ કલ્પેલા અથ તે હિંદી અને ઉર્દૂની શાઅશુદ્ધ મેળવણી એવા દેખીતી રીતે તો, તે એવા જ હોઈ શકે. એવી મેળવણી લેખનમાં થયેલી પ્રચલિત નથી. પણ એવી ભાષા ઉત્તર હિંદમાં વસતા કરોડો નિરાર હિંદુ મુસલમાન બને ખેલે છે, એ લેખનમાં વપરાતી નથી તેથી અપૂર્ણ છે; અને લેખનની ભાષાએ બે જુદાં વલણ લીધાં છે, ન એ એ પ્રવાહો એકબીજાથી દૂર ભાગે છે, તેથી તેમની વચ્ચેનું અંતર વધતું જાય છે. એટલે ‘હિંદુસ્તાની’ શબ્દના અર્થ હિંદી અને ઉર્દૂ છે. તેથી હિંદી પણ, જો તે ઉર્દૂ યાગ ન કરે, પણ મૂળ ભાષાના કુદરતી બંધારણ અને માધુર્ય માં ક્ષતિ આવવા દીધા વિના, શાશુદ્ધ રીતે શક્ય હાય એટલા પ્રમાણમાં, ઉર્દૂને પાતામાં ભેળવવાના પ્રયાસ કરે, તો પોતાને ‘હિંદુસ્તાની ' કહેવડાવી શકે છે. હું પણ એ જ પ્રમાણે કરી શકે છે. આ બે પ્રવાહો જે આજે એકખીજાથી દૂર ભાગવાના ભય દેખાય છે, તે એની મેળવણી કરવા મથનાર કાઈ હિંદુસ્તાનીની સ્વતંત્ર સંસ્થા નથી. .