લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૭. હિંદી + ઉર્દૂ = હિંદુસ્તાની → નીચેના કાગળની તારીખ ૨૯મી જાન્યુઆરી છે, અને તે મને રજિસ્ટ પોસ્ટથી મોકલવામાં આવ્યા હતા. મને તે સેવાગ્રામમાં ૩૧મીએ મળ્યું : tr ‘તમારા બનારસ હિંદુ વિશ્વવિદ્યાલય પદવીદાન સમારંભ વખતના ભાષણની મારા પર ખૂબ અસર થઈ છે. ખાસ કરીને કેળવણીના વાહન તરીકે હિંદુસ્તાનીનો ઉપયોગ કરવા બાબતના તમારા ઉદ્ગારા બહુ સમયેાચિત હતા. પણ હિંદુસ્તાની જેવી કઈ ભાષા આપણા દેશમાં અસ્તિત્વ ધરાવે છે એમ શું તમે સાચે જ માના છે ? ખરું પૂછતાં એવી કાઈ ભાષા છે જ નહિ, અને ભય છે કે, તમે અનારસમાં જેની વકીલાત કરી તે હિંદુસ્તાનીની નહિ પણ હિંદીની હતી, અને અધા જ મહાસભાવાદીઓ આમ કરતા આવ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે, તમે જે ખરેખર ઇચ્છે છે. તે ખુલ્લું કેમ નથી કહી દેતા ? કહે કે તમે હિંદી જ ચાહો છે. શા માટે તમે તેને હિંદુસ્તાની કહેા છે, અથવા એથીયે ભૂંડું થાડા વ પર કરતા હતા, પણ જેને કાઈ એ ઉપયોગ કર્યાં નહિ તેમ Modern Bhatt (ચર્ચા) હિંદી હિંદુસ્તાની કહે છે ? -- tr મહાત્માજી, તમે કહેા છે કે તમને ઉર્દૂના દૂષ નથી, છતાં તમે તેને કુરાનની લિપિમાં લખાતી અને મુસલમાનાની ભાષા તરીકે જાહેર રીતે કહી હતી. તમે એમ પણ કહેલું કે, મુસલમાનોને ગમે તે ભલે તેની સંભાળ લે. અને બીજી બાજુએ તમે હિંદી સમેલનના વાર્ષિક મેળાવડામાં કેટલીયે વાર પ્રમુખ થયા, અને ત્યાં હિંદીની વકીલાત કરી તથા તે માટે લાખો રૂપિયા ભેગા કર્યાં. ઉર્દૂના પ્રચાર માટેની કાર્ય પણ સભાના તમે ક્યારેયે પ્રમુખ થયા છે, અથવા થવાનું 4જીયે કબુલ કરશે? અને ઉર્દૂના લાભ માટે એક પાઈ યે કદી ભેગી કરી છે? “ કંટાળી જવાય ત્યાં સુધી મહાસભાવાદીઓને મે એમ એલતા સાંભળ્યા છે કે, મુસલમાન લેખકાએ ફારસી શબ્દો અને હિંદી લેખકાએ સંસ્કૃત શબ્દોને ટાળવા જોઈએ; તેને પરિણામે જે ભાષા નીપજશે તે હિંદુસ્તાની થશે. &# ‘ મહાત્માજી, તમે પોતે એક સારા લેખક છે. તમારે જાણવું જોઈ એ કે, ડાયેલા લેખકાની એક એક ખાસ શૈલી હાય છે; તેથી તેઓ જે ભાષામાં