લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

સદ્ભાષા વિષે વિચાર તેમની સાથે પણ કરત. મેં ઉર્દૂ તેવાવાળાને કહ્યું હાત કે, શ્રોતા આગળ મને ઉર્દૂની એવી વ્યાખ્યા મૂકવાની પરવાનગી આપે કે જેમાં દેવનાગરીમાં લખાતી હિંદીનો પણ સમાસ થાય. પણ આવી તક મને મળી જ નથી. પણ ૧લી ફેબ્રુઆરીના મારા લેખમાં મેં સૂચવ્યું છે તેમ, હું એક એવી સંસ્થા કાઢવા ઈચ્છું ખરી કે જેના સભ્યો હિંદી અને ઉર્દૂ બન્નેની શૈલીએ અને લિપિઓની હિમાયત કરે, અને તે ઉદ્દેશથી પ્રચાર કરે, અને આશા રાખે કે, છેવટે એ અન્નેમાંથી એક જ સ્વાભાવિક રૂપ ધરાવનારી હિંદુસ્તાની નામની આંતરપ્રાન્તીય ભાષા નિર્માણ થશે. પછી હિંદુસ્તાનીને હિન્દી અને ઉર્દૂ સાથે સબંધ હિંદી + થી નહિ દર્શાવાય, પણ હિંદુસ્તાનીíહંદી = ઉર્દૂ થી દર્શાવાશે. - હુ અ, ૯-૩-૧૯૪૨ ૩૮. હિંદુસ્તાની શીખો ૧ ગયે સત્કમના આર્ભ ધરથી કરવે.” મહાસભાની ભલામણ મુજબ જે રાષ્ટ્રભાષામાં માનતા હોય તેમણે ઉર્દૂ શીખી લેવું આવશ્યક છે એમ જ્યારે • મેં જમનાલાલજીના મિત્ર સમક્ષ કહ્યું, ત્યારે મારા પોતાના મનમાં ઉપરની અંગ્રેજી કહેવત યાદ આવી ગઈ, અને સેવાગ્રામથી જ મેં ઉર્દૂના પ્રચારનુ સક્રમ શરૂ કર્યું. પરિણામે મને વેગભર્યાં અને સારે જવાખ મળ્યે બુધવારે, એટલે ૨૫મી ફેબ્રુઆરીએ, વર્ગીની શરૂઆત થઈ. નાનાં મોટાં, જ તેમાં દાખલ થયાં. અડધા અડધા ક્લાકના મે ઉર્દૂ અજંદ' (કો ) શીખી ગયાં. આ છપાશે ત્યાં અક્ષરોનાં જોડાણની રીતે પણ જાણી ગયાં હશે. એટલે કે, માત્ર ત્રણેક કલાકમાં તેમણે લગભગ પૂરી ખારાખડી અને ‘ જોડાખડી’ પણ શીખી લીધી હશે. એક જ દિવસમાં ચાર જ કલાકમાં આ શીખી લેનાર એક વ્યક્તિને હું જાણું છું, t સ્ત્રીપુરુષ, લગભગ બધાં સમયવિભાગમાં તે સુધીમાં તો તે ઉર્દૂ વાંચવાની મુશ્કેલી છે ખરી, એ તે મહાવરાથી જ ટળે. પશુ ઈચ્છા હોય ત્યારે બધું સરળ લાગે છે. સ્વદેશપ્રેમ તે ઇચ્છાશક્તિને જાગ્રત કરવા પૂરતા થવા જોઈ એ. š ં, ૮-૩૪ 4.