પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯
હિંદુસ્તાની શીખો

હિંદુસ્તાની શીએ

-- મારે શું કરવું એ આપ મને કહેશો ? હું વર્ધા ઠરાવને માનનારો છું. ઉ wwwww.. - ઐતા અથ એ કે, જો મહાસભાની માગણી સંતોષવામાં આવે તે તમે યુદ્ધપ્રયત્નમાં પૂરો ભાગ લેશે. પણ ગમે તેમ થાય તોયે, રચનાત્મક કાય ક્રમ વિષેના વર્ષાનારા તમને ચોદવિધ રચનાત્મક કાર્યક્રમમાં તમારો પૂરો ફાળા આપવા નાતરે છે. તેથી, અને તેનાથી સ્વતંત્ર રીતે પણ, તમારે હિંદુસ્તાની શીખવી જોઈ એ, જેથી તમે જનસમૂહની જોડે સંપર્ક સાધી શો, અને હું બતાવી ગયો છું. તેમ, આજે જ્યાં સુધી ઉર્દૂ હિંદી મળીને એકરસ ન થઈ જાય, ત્યાં સુધી હિંદુસ્તાની = ઉર્દૂ + હિંદી છે. આટલો પરિશ્રમ પ્રેમપૂર્વક કરતાં તમને સકાચ કે આનાકાની ન હોવાં જોઈએ. તમાÀ દૃઢ નિશ્ચય તમારું કામ સરળ કરી મૂકશે. તમે કંઈક હિન્દી તા જાણે જ છે. તેમાં તમારે સારી પેઠે પ્રગતિ કરવી જોઈએ. કારસી લિપિ શીખવી બહુ સહેલી છે. તેના ૩૭ અક્ષરા માટે બહુ ઓછી મૂળ સત્તા છે. અક્ષ જોડવામાં કંઈક મુશ્કેલી આવે છે ખરી, પણ મૂળાક્ષરો અને અક્ષરનું જોડાણુ શીખતાં, જો રાજને એક કલાક આપો, તો વધારેમાં વધારે અવાયું લાગે. પછી તે રાજ અડધો કલાક મહાવરા પાડવાના રહ્યો. એમ કરતાં છ મહિનામાં તમને ઉર્દૂનું કામચલાઉ જ્ઞાન મળી રહેશે. એ લિપિની અને એક જ ભાષાના એ પ્રવાહાની તુલના કરવામાં બહુ રસ પડે એવું છે. આ બધું તે સાચું પડે, જો તમને દેશ દેશની પ્રજાને વિષે પ્રેમ હાય. અધરી અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવવાના પ્રયત્નથી આપણાં મન થાકી ન ગયાં હોય તે પ્રાંતિક ભાષા શીખવી એ આપણને હળવા શ્રમ લાગે, અથવા કહે કે તેમાંથી વિનોદ મળી રહે. પણ એવડા રૂપમાં હિંદુસ્તાની શીખવી એ તો રચનાત્મક કાર્યક્રમનું પ્રથમ પગરણ છે, તમારે જો દેશનાં ગરીબમાં ગરીખ માણુસા જોડે અનુસધાન સાધવું હોય, તો તમારે નિયમિતપણે કાંતવું પણ જોઈ એ; અને ઉપરાંત એ કાર્યક્રમમાંની અનેક ચીજો કરવી જોઇએ. એ કાર્યક્રમના સંપૂર્ણ અમલ તે સાચામાં સાચા અર્થમાં પૂર્ણ સ્વરાજની સ્થાપના છે. હું , –૩૧૯૪૨