પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩૯. હિંદુસ્તાની બોલીનો ઇતિહાસ ડૉક્ટર તારાચંદ, જેમણે રાષ્ટ્રભાષાના પ્રશ્નના સારા અભ્યાસ કર્યાં છે, તેઓ શ્રી, કાકાસાહેબને તેમના એક પ્રશ્નના જવાબમાં તા. ૨ ફેબ્રુઆરીને જ લખેલા પત્રમાં લખે છે:

‘હિંદુસ્તાની અને વ્રજભાષા બન્ને એલચાલની ભાષા હતી. પહેલાં જ્યારે એ દેવળ ખાલચાલના ક્રામમાં આવતી ત્યારે તેમની શી સ્થિતિ હતી એ કહેવું મુશ્કેલ છે. તિહાસ પરથી એટલું જણાય છે કે, બારમી સદીમાં સઆદ સલમાને એક ‘ દીવાન ’ ( કાવ્યસગ્રહ) હિન્દીમાં લખ્યો હતા. પરંતુ આ ‘ દીવાન ’માંનુ’ એક પણ કાવ્ય અત્યારે નથી મળતું. તેરમી સદીથી હિન્દી કે હિન્દુસ્તાની મળી આવે છે. ચૌદમી અને પદરની સદીમાં હિંદુસ્તાનીનુ ઠીક ઠીક સાહિત્ય દક્ષિણમાં તૈયાર થઈ ગયું હતું. આ સાહિત્યની ભાષા ખડી એલી છે; તે આધુનિક હિન્દીનો આધાર છે. વ્રજભાષાના સાળમી સદી પહેલાંના કાઇ લેખ હજી સુધી જોવામાં નથી આવ્યા. પૃથ્વીરાજ-રાસામાં કેટલાંક પો વ્રજભાષામાં છે. પરંતુ પૃથ્વીરાજ-રાસાના રચનાકાળ વિષે અને ખાસ કરીને તેના વ્રજભાષાવાળા ભાગના કાળ વિષે કાંઈ નિશ્ચય નથી. બાખરા લે તેમને સાળમી સદીના જ માને છે. kt વ્રજ પહેલાં રાજસ્થાનીના, ઢિંગલના રિવાજ હતા. રાસા માટે ભાગે ડિગલમાં જ લખાયેલ છે. વ્રજના સૌથી પહેલા કવિ સુરાસ છે. તે સાળની સદીના છે, હિંદુસ્તાનીનુ સૌથી પહેલું સાહિત્ય મુસલમાનાનું લખેલું જ મળે છે. મુસલમાન સાધુસ તે એ હિંદુસ્તાનીમાં ધની વ્યાખ્યા કરી છે અને સૂફીમતના સિદ્ધાંતો વળ્યા છે. પછી કવિઓએ કાવ્યા લખ્યાં. આ સાહિત્ય મુસલમાનોનું લખેલું હેવાથી તેમાં હિન્દી અને ફારસીના શબ્દોનું મિશ્રણ છે, એના નિમાં ક્રૂારસી અરીના ધ્વનિ, જેવા કે “સ, મળી ગયા છે. આ નિ વ્રજમાં નથી, પણ આધુનિક હિન્દીમાં છે. (6