પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

શભાષા વિષે વિચાર હૅપ્યુટર તારાચંદ અને હિંદુસ્તાની [શ્રી, સુરલીધર શ્રીવાસ્તવ ઍમ. એ. એ પ્રશ્નપેટી માટે નીચેને પ્રશ્ન મેકલ્યા હતા ] “ જ્યારે મનમાં કાઈ વસ્તુ માટે પૂર્વગ્રહ બંધાઈ જાય છે, ત્યારે માણુસ ઇતિહાસને પણ વિકૃત બનાવવા બેસી જાય છે. ડૉ. તારાચંદ પણુ આપની પેઠે હિંદુસ્તાનીના ચુસ્ત હિમાયતી છે. તેમને પોતાને મત ધરાવવાને આપના કે મારા જેટલે જ અધિકાર છે. તેમણે એમ સાબિત કરવાનો પ્રયત્ન કર્યાં છે કે, હિંદુસ્તાની ( ખડી એકલી )નું સાહિત્ય વ્રજભાષાના સાહિત્ય કરતાં વધારે જાનું છે. અને એ સાબિત કરવાના ઉત્સાહમાં તેમણે, ૧૬મી સદી પહેલાં વ્રજમાં ક્રાઈ ચીજ લખવામાં નથી આવી, એમ કહીને વ્રજ ભાષાના પ્રતિહાસને બહુ ખોટી રીતે રજૂ કર્યો છે. તેમના મત પ્રમાણે ૧૬મી સદીમાં ત્રજ ભાષામાં લખનાર સુરદાસ જ પહેલા કવિ હતા. ગઈ તા. ૨૯મી માર્ચના પરિજન માં આપે આ વિદ્વાન ડૉકટર સાહેબના એક પત્રનું અવતરણ આપ્યું છે, અને ‘ હરિજન ની પ્રતિષ્ઠા અને પ્રચાર વ્યાપક છે. એટલે આ ભૂલ નરક ધ્યાન દોરવાનું આવશ્યક થઈ પડે છે. સુરદાસ પહેલાંના જ સાહિત્યને માટે ક્બીરની Modern Bhatt (ચર્ચા) અમીર ખુશી જેમની કવિતાઓમાંની કેટલીક વ્રજ ભાષામાં પણ છે, તેમની વાત બાજુએ રાખીએ તે પણ — કવિતા '

M વાંચી લેવી પૂરતી થઈ પડશે. સુરદાસ પહેલાંના અનેક સંતો અને ભક્તોની અનેક નાની નાની કવિતા વ્રજ ભાષામાં મળી આવે છે, અને હિંદી સાહિત્યના કાઈ પણ પ્રામાણિક ઇતિહાસમાં જોઈ શકાય છે.” પત્રમાંથી પ્રસ્તુત પ્રશ્ન સાથે જેને સબધ નથી એવા ભાગ મે કાઢી નાખ્યા છે. આ પત્ર મેં કાકાસાહેબ કાલેલકરને મોકલ્યા હતા. તેમણે તે ડૉ. તારાચંદને મોકલ્યો હતો અને ડૉ. તારાચંદે તેને નીચે આપેલા જવાબ મોકલ્યો છે, જે પોતે જ પોતાની કથા કહે છે; tr વ્રજ ભાષાનું સાહિત્ય ૧૬મી સદી કરતાં વધારે જૂનું નથી એવા અભિપ્રાય મેં આપ્યા હતે તેનાં કારણેા આ પ્રમાણે છે: ૧. વ્રજ ભાષા એક નિક ભાષા છે. તે તૃતીય પ્રાકૃત અથવા ન્યૂ ઇન્ડ-આયÖન ' વની મનાય છે. આ વના જન્મ મધ્યમ પ્રાકૃત અથવા • મિડલ ઇન્ડે-આયન ' વર્ગમાંથી થયે છે. દુર્ભાગ્યે મધ્યમ અને તૃતીય પ્રાકૃત