લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

ભાષા વિષે વિચાર ૧. આ ભાષા આવતાં મધ્યમ પ્રાકૃત ભાષાઓ રંગભૂમિ પરથી ખસી જાય છે અને તૃતીય પ્રાકૃત અથવા ન્યૂ ઇન્ડે-આન ભાષામાના સમય શરૂ થાય છે. પુરાણા પશ્ચિમી હિન્દી, જે નવીન મધ્યદેશીય ભાષાનું પહેલામાં પહેલું સ્વરૂપ છે, તે ૧૧મી સદીમાં નિશ્ચિત રૂપ ધારણ કરતી જણાય છે. આ જ પુરાણી પશ્ચિમી હિન્દીમાંથી ઉત્તર મધ્ય દેશની હિંદુસ્તાની ( ખડી ) નીકળી, મધ્યદેશની ત્રજ નીકળી અને દક્ષિણની ભુદેલી નીકળી, બારમી સદીમાં આ બધી ખેલી હતી, પછીની સદીમાં તેમણે સાહિત્યિક રૂપ ધારણ કર્યું. ૬. ભાષાઓના વિકાસના મારા આ અધ્યયન પરથી હું ઍવા નિષ્ણુ પ્ પર આવ્યો છું કે, હિંદુસ્તાની ( ખડી) ભાષાના જ સાહિત્યિક ભાષાના રૂપમાં સૌથી પહેલાં વિકાસ થયા. ૧૪મી સદીનાં છેલ્લાં પચીસ વરસથી માંડીને આજ સુધી આપણને હિંદુસ્તાની (દક્ષિણી ) ને સળંગ ઈતિહાસ મળે છે. બીજી ખાજી ૧૬મી સદી પહેલાંની વ્રજ ભાષાના તાસ અહુ શંકાસ્પદ છે. છે. સાળમી સદી પહેલાંના કહેવાતા વ્રજભાષા-સાહિત્યને વિચાર કરીએ. (n) પૃથ્વીરાજ રાસોના કર્તા ચંદ બરદાઈ પહેલા કવિ હતો, જેણે ત્રજ (પિંગળ)ના ઉપયોગ કર્યાં કહેવાય છે, તે પૃથ્વીરાજ (૧૨મી સદી નો સમકાલીન મનાય છે. રાસા વિષે એક વજનદાર મત એવા છે કે એ નકલી કાવ્ય છે. ખુલર, ગૌરીશંકર હીરાચંદ ઝા, ગ્રિયર્સન અને બીજા વિદ્યાનાને તેની પ્રામાણિકતામાં સંદેહ છે. તેની ભાષામાં આધુનિક અને અપ્રચલિત ભાષાનું વિચિત્ર મિશ્રણ છે, તેનું કથાવસ્તુ ઇતિહાસની વિરુદ્ધ જાય છે અને તેના ક વિષે પણ શક છે. આ પ્રમાણેને આધારે પતિ રામચંદ્ર શુકલ એવા નિય ઉપર આવ્યા કે, ‘આ ગ્રંથ સાહિત્યના કે ઇતિહાસના વિદ્યાર્થીને માટે કથા ઉપયોગના નથી.’ ‘ (આ) અમીર ખુશરા ખીજો ગ્રંથકાર છે, જેને માટે વ્રજના લેખક હોવાને દાવા કરવામાં આવે છે. ઈ. સ. ૧૯૨૫ માં તે મૃત્યુ પામ્યો. હિન્દીમાં તેની કવિતા, સમસ્યાઓ દ્વિઅર્થી કાવ્યોનો કઈ આધારભૂત હસ્તલિખિત ગ્રંથ હજી સુધી મળ્યો નથી. લાહોરના પ્રોફેસર મહમદશેરાનીએ નિર્ણાયક રીતે સાબિત કરી દીધું છે કે, ‘ ખાલિકખારી ' (હિન્દી અને ફારસી શબ્દોનો પદ્મબંધ કાશ), જેને ખુશરેાની કૃતિ માનવામાં આવે છે, તે તેની ન હોઈ શકે, તેની હિન્દી કવિતાની ભાષા એટલી આધુનિક છે કે, ભાષાશાસ્ત્રના કાઈ સાધારણ જાણુકારના પણ ખ્યાલમાં આવ્યા વગર ન રહે કે એ ભાષા ૧૩મી કે ૧૪મી '