પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૫
હિંદુસ્તાની બોલીનો ઇતિહાસ

હિંદુસ્તાની આવીને ઇત્તિહાસ સદીની નથી. તેની મોટા ભાગની કૃતિ તદ્દન આધુનિક હિન્દુસ્તાની અથવા પડી ખેલીમાં છે અને કેટલીક પર વ્રજની છાપ છે. ડૉ. હિદાયત હુસેને ખુશાની કૃતિની એક પ્રામાણિક સૂચિ તૈયાર કરી છે. તેમાં તે તેની હિન્દી કવિતાઓને સ્થાન નથી આપી શકયા. ખુશરાના ખિમાં અને દૈવલરાની નામના કાવ્યના એક ભાગ, જેમાં હિન્દીની પ્રશંસા કરવામાં આવી છે, તે કેટલાક હિન્દી લેખકાએ વાંચ્યા છે. એ ઉપરથી તેઓ એ નિણૅય પર આવ્યા કે, ખુશરે હિન્દીના પ્રશ'સક અને કવિ હતો. પરંતુ એ ભાગ ધ્યાનપૂર્વક વાંચતાં એ વસ્તુ સ્પષ્ટ થાય છે કે, ત્યાં ખુશરાએ વ્રજ કે હિન્દુસ્તાની વિશે વાત કરી નથી. આવા નજીવા પ્રમાણને આધારે જ તિહાસનો સંબંધ દેખુશરો સાથે જોડવા એ શાસ્ત્રસમત ન કહેવાય. (૬) ત્યાર પછી એમ કહેવામાં આવ્યું છે કે, નામદેવ, રૈદાસ, ધના, પીપા, સેન, ખીર આદિ સતા અને ભક્તો વ્રજના કવિ હતા. તેમની વાણી અને પદ ગુરુગ્રંથમાં આપવામાં આવ્યાં છે. તેમને કેટલે સુધી પ્રામાણિક ગણવાં એ એક અણુઊકલ્યો પ્રશ્ન છે. નામદેવ ૧૩મી સદીમાં થયેલા એક મરાઠી સંત હતા. તેમણે હિન્દીમાં કાંઈ લખ્યું હતું કે નહિ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી, કારણ કે ગુરુગ્રંથનું સ’કલન ૧૭મી સદીની શરૂઆતમાં થયું હતું. ખીન્ન સ અને ભકતોની કૃતિઓનાં કાઈ આધારભૂત હસ્તલિખિત પણ નથી મળતાં. આ સુતે અને ભક્તોમાં પદરમી સદીમાં થયેલા કબીર સૌથી વધારે પ્રખ્યાત છે. ગુરુગ્રંથમાં તેમની ઘણી કૃતિ મળે છે. તેમની ભાષા પર પંજાખીની જબરજસ્ત અસર છે. કાશીની નાગરી પ્રચારિણી સભાએ રાય બહાદુર શ્યામસુંદરદાસે સંપાદિત કરેલી ખીરની ગ્રંથાર્વાલ પ્રસિદ્ધ કરી છે. આ ગ્રંથાવલિ ઈ. સ. ૧૫૦૪ ના એક હસ્તલિખિત પરથી તૈયાર કરવામાં આવી છે, એમ કહેવાય છે. પરંતુ આ સાલની પ્રામાણિક્તાના સંબંધમાં પણ ગભાર શકા ઉડાવવામાં આવી છે. જુઓ : ડૉ. પીતામ્બરદાસ બથ્થાનકૃત fદની નાયમે નિર્મુળવાર '). ગમે તેમ હોય તાપણુ આ સંસ્કરણની ભાષા પણ ગુસ્પ્રંથમાંનાં પદાની ભાષાને મળતી છે, અને તેમાં પત્નીની ધણી અસર છે. કબીરે તે કહ્યું છે કે તેમણે પૂર્વી ખેલીને ઉપયોગ કર્યો છે. અને તેમની અનેક એવી કૃતિ છે, જેમની ભાષા પર રાજસ્થાની બહુ પ્રભાવ દેખાય છે. સ્થિતિમાં ક્મીરના પ્રથાની ભાષા વિષે નિશ્ચિતપણે કાંઈ કહેવું મુશ્કેલ છે. પંડિત રામચંદ્ર શુક્લે આ પ્રશ્નના ઉકેલ કરવાના પ્રયત્ન આમ કહીને કર્યાં છે : આ