પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
રાષ્ટ્રભાષા વિષે દસ પ્રશ્નો

રામાયા વિષે દસ પ્રશ્નો ૧૯ -- ૯. ખીર અને ખીન્ન ભક્તોની કવિતાઓ — તેમની અસલ ભાષા ભલે ગમે તે હશે - ખાસ કરીને માટે કરવામાં આવતી અને એ રીતે તેમને મૌખિક પ્રચાર જ અધિક થતો. જ્યારે વ્રજનું પૂર વહેવા માંડયુ ત્યારે સહેલાઈથી તેમની કૃતિઓ પર પણ વ્રજની અસર પડી અને તેમાં વ્રજપણું આવી ગયું. ૧૦. જે કારણાને લઈને હું માનું છું કે વ્રજભાષામાં, ૧૬ મી સદી પહેલાંનું કહી શકાય એવું, કઈ અસલ સાહિત્ય નથી, તે કારણેા મે ઉપર સંક્ષેપમાં આપ્યાં છે. પણ હું એકલે જ આવા વિચારને છું એમ નથી, પ્રયાગ વિદ્યાપીઠના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ધીરેન્દ્ર વર્મા — જે ખરેખર હિન્દુસ્તાનીના ખાસ પક્ષપાતી નથી - તેમણે પણ પોતાના હિન્દી સાહિત્યના ઇતિહાસમાં અને વ્રજ ભાષાના વ્યાકરણમાં આ જ વિચારો વ્યક્ત કર્યો છે, તે વિચારે તેમના એ પુસ્તકામાં જોઈ શકાય છે. ' www. સેવાગ્રામ, ૬-૬-૪૨ ( ‘ દરેજન--સેવક ‘માંથી કે ૪૦. રાષ્ટ્રભાષા વિષે દસ પ્રશ્નો ૧, પ્ર૦ --- ફ્રારસી લિપિનો જન્મ હિંદુસ્તાનમાં નથી થયાં. મેગલાના રાજ્યમાં એ હિંદુસ્તાનમાં આવી, જેમ અંગ્રેજોના રાજ્યમાં રામન લિપિ આવી છે. પણ રાષ્ટ્રભાષા માટે આપણે રેમન લિપિના પ્રચાર નથી કરતા. તો પછી ફારસી લિપિના પ્રચાર શા માટે કરવા જોઈ એ ? ઉ - તે રામન લિપિએ ફારસી લિપિ જેટલું ઘર કર્યું હોત તો તમે કહો છે. એમ જ થાત. પણુ રેશમન લિપિ માત્ર મૂઠીભર અંગ્રેજી ભણેલાની રહી છે, જ્યારે ફારસી તો કરીડે હિંદુ મુસલમાન લખે છે, એ લિપિ હુખનારની અને રામન લિપિ લખનારની સંખ્યા તમારે શોધી કાઢવી. ૨. × — હિન્દુ મુસલમાનની એકતા માટે ઉર્દૂ શીખવાનું કહેતા હૈ। તે હિંદુસ્તાનમાં ઘણુા મુસલમાને ઉર્દૂ નથી જાણતા, બંગાળના મુસલમાના બંગાળી મેલે છે. મહારાષ્ટ્રના મરાડી ખેલે છે. ગુજરાતમાં પણ તે ગામડાંમાં ગુજરાતી ખેલે છે. દક્ષિણ હિંદુસ્તાનમાં પણ તામિલ વગેરે જ ખેલતા હશે. આ બધા મુસલમાના પ્રાન્તીય ભાષાને મળતા હિંદુસ્તાનીમાં