પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
રાષ્ટ્રભાષા વિષે વિચાર

અભાષા વિષે વિચાર જે શબ્દો હાય તે વધારે સહેલાઈથી સમજી શકે છે. ઉત્તર ભારતની તમામ ભાષા સંસ્કૃતમાંથી જન્મેલી છે અને તેથી તે ભાષામાં બહુ જ સમાનતા છે. દક્ષિણ ભારતની ભાષામાં પણ સંસ્કૃતના ઘણા શબ્દો આવી ગયા છે. તો પછી આ બધી ભાષા બોલનારાઓને અરચિત એવી અરબી ફારસીના શબ્દોવાળી ઉર્દૂના પ્રચાર શા માટે કરવા જોઈ એ ? k તમારા સવાલમાં વજૂદ છે ખરું, પણ તમારી પાસે જરા વધારે વિચાર કરવું. મારે કબૂલ કરવું જોઈએ કે, ફારસી લિપિ શીખવાના મારા અાગ્રહમાં હિન્દુ મુસ્લિમ ઐકયના પ્રશ્ન છે જ. દેવનાગરી અને ફારસી લિપિ તેમ જ હિંદી અને ઉર્દૂ ભાષા વચ્ચે ઝધડા વર્ષોથી ચાલ્યાં કરે છે. તેણે ઝેરી રૂપ પકડયું છે. હિન્દી સાહિત્ય સંમેલને છેક ૧૯૩૫ માં ફારસી લિપિને હિંદીની વ્યાખ્યામાં સ્થાન આપ્યું. મહાસભાએ ૧૯૨૫ માં રાષ્ટ્રભાષાને હિન્દુસ્તાની’ નામ આપ્યું. બન્ને કંપની છૂટ આપી. એટલે હિંદી અને ઉર્દૂને રાષ્ટ્રભાષા ગણી. આ બધામાં હિંદુ મુસ્લિમ ઐકયને સવાલ રહ્યો જ હતો. મેં તે આજે નવા નથી ઉઠાવ્યા. મેં તેને મૂર્ત સ્વરૂપ આપ્યું જે પ્રવાહતિત પણ છે. એટલે જો આપણે રાષ્ટ્રભાષાને સંપૂર્ણ તાએ ખીલવવા માગીએ, તે હિંદી ઉ અને દેવનાગરી ફારસીને સરખાં સ્થાન આપવાં ઘટશે. છેવટે તાજેતે લે વધારે પચાવશે તે જ વધારે ફેલાશે. ઘણીખરી પ્રાંતીય ભાષાઓને સરકૃત સાથે નિકટ સબંધ છે અને તે તે પ્રાંતના મુસલમાને પણ તે જ ભાષાઓ ખેલે છે એ સાચું છે, અને એથી તેઓને દેવનાગરી લિપિ અને હિંદી સહેલાં પડે એ ખરેખર છે, એ કુદરતી લાભ મારી ચેજનામાંથી જતો નથી. એની સાથે જ ફારસી લિપિ શીખવાના લાભ ઉમેરાય છે એમ હું કહું. તમે એને બેજો માના છે. એટલે તમને એ વસમું લાગે છે. લાભ ગણવા કે મેજો એ તે શીખનારની વૃત્તિ ઉપર અવલંબે છે. એનામાં દેશપ્રેમ ઊભરાતા હશે તે એ કારસી લિપિન કે ઉર્દૂ ભાષાને ખબ્જે કદી નહિ ગણે. અને મારી ચેાજનામાં ખળાત્કારને ૩. શ્ર સ્થાન જ નથી. જે લાભ સમજશે તે જ અન્ને લિપિ ને બન્ને ભાષા શીખશે. હિંદુસ્તાનના ઘણા મોટા ભાગ નાગરી લિપિ જાણે છે, કારણ કે ઘણી પ્રાન્તીય ભાષાએાની લિપિ નગરી છે અથવા નાગરીને મળતી છે. પંજાબ, સિંધ અને વાયબ્ધ સરહદના પ્રાંતમાં નાગરીને પ્રચાર ઓછો છે, પણ એ લોકે સહેલાઈથી નાગરી નહિ શીખી શકે? maum