પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
રાષ્ટ્રભાષા વિષે દસ પ્રશ્નો

રાષ્ટ્રભાષા વિષે દસ પ્રશ્નો આના જ્વાબ ઉપર આવી ય છે. સરહદ પ્રાન્તવાળાને અને ખીજાને દેવનાગરી શીખવાપણું તો રહે જ છે, – જ, પ્ર૦ -- ભાષા મુખ્યત્વે ખેલવા માટે છે. માલવા અને વાતચીત કરવા માટે લિપિની જરૂર નથી, લિપિ બહુ ગૌણુ વસ્તુ છે, જે રાષ્ટ્રભાષા માતૃભાષાની લિપિ દ્વારા શીખવામાં આવે, તે તે વધારે સહેલાઇથી ન શીખી શકાય ? અને જો એમ કરવામાં આવે તા રાષ્ટ્રીય દૃષ્ટિએ શું નુકસાન છે ? ઉ૦ — તમારું કહેવું સાચું છે. પ્રાંતીય ભાષા મારફતે જ જો હિન્દી ને ઉર્દૂ શીખવાય તો સહેલાઈથી શિખાય એમ હું માનું છું. એવા પ્રયાસ દક્ષિણ ભારતમાં થાય છે એવું મારી જાણમાં છે, પણ તે પદ્ધતિસર નથી થયા. તમારું વિષ બધા લિપિનું શિક્ષણ ખાજરૂપ છે એવી માન્યતા ઉપર રચાયેલા જોઉં છું. હું લિખિતું શિક્ષણ એટલું કાણુ ગણતે નથી. પણ પ્રાંતીય લિપિ મારફત રાષ્ટ્રભાષાપ્રચાર થાય એને મને વિશેષ હાય જ નહિ. લીકામાં ઉત્સાહ હોય, ત્યાં ઘણી રીતે એકસાથે ચાલશે. ૫. પ્ર - માનીએ કે, જ્યાં સુધી પંજાબ, સિંધ અને વાયવ્ય સરહદના લકા નાગરી નથી શીખી ગયા ત્યાં સુધી તે લેકાની સાથે ભળવા માટે ઉર્દૂ જાણવાની આવશ્યકતા હાય. તો એટલા માટે થાડાકે ઉર્દૂ શીખી લેવું. જે પ્રચારક છે તે ઉર્દૂ શીખી લે. પણ આખા હિંદુસ્તાને શીખવાની શ જરૂર છે? ઉ આખા હિંદુસ્તાને શીખવાનો અહીં સવાલ જ નથી. હું માનત જ નથી કે આખું હિંદુસ્તાન રાષ્ટ્રભાષા શીખો. જેને રાષ્ટ્રમાં ભ્રમણુ કરવું છે તે સેવા કરવી છે, તેને જ સારુ આ સવાલ છે. તેની સેવા- શક્તિ બે ભાષા ને બે લિપિ શીખવાથી વધે છે એટલું તમે કબૂલ કરી લે, તા તમારા વિરોધ અથવા તમારી શંકા શાંત થાય. . • રાષ્ટ્રભાષા નાગરી અને ઉર્દૂ અને લિપિમાં હાલ લખાય છે. જેને જે લિપિમાં શીખવી હોય તે લિપિમાં શીખે. દરેક ફ્રજિયાત અને લિપિ જાણવી જ જોઇએ એવા આગ્રહ શા માટે? ઉ - – આના પણ એક જ જવાબ. મારા આગ્રહ છતાં તેમાં જેઆ લાભ જોશે તે જ તેનો સ્વીકાર કરશે. એક જ લિપિ તે એક જ ભાષાથી જેતે સતાત્ર રહેશે તે મારી દૃષ્ટિએ અરધી રાષ્ટ્રભાષા જાણનાર કહેવાશે. આખું પ્રમાણપત્ર જોઈ એ તે બન્ને લિપિ ને અને ભાષા શીખશે. એવાની