પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા વિષે વિચાર ત્યારે રાષ્ટ્રીય ભાષાનાં શાં લક્ષણ હોવાં જોઈએ અને વિચાર કરીએ, ૧. તે ભાષા અમલદાર સારુ સહેલી હાવી જોઈએ. ૨. તે ભાષાની મારફત ભારતવા પરસ્પર ધાર્મિક, આર્થિક અને રાજ્યપ્રકરણો વ્યવહાર શકય હાવા જોઈએ. ૩. તે ભાષા ભારતવર્ષના ઘણા લોકો ખેલતા હાવા જોઈ એ. ૪. તે ભાષા રાષ્ટ્રને સારું સહેલી હોવી જોઈએ. ૫. તે ભાષાના ખ્યાલ કરતાં ક્ષણિક કે અલ્પસ્થાયી સ્થિતિ ઉપર વજન ન મૂવું જોઈએ. અંગ્રેજી ભાષામાં આમાંનું એક લક્ષણ નથી. પહેલું લક્ષણ છેલ્લું મૂકવું જોઈતું હતું, પણ મેં પહેલું મૂક્યું છે, કેમ કે તે લક્ષણ અંગ્રેજી ભાષામાં હોય એવા આભાસ આવે છે. વધારે વિચાર કરતાં આપણે જોઈશું કે, હાલ પણુ અમલદારવર્ગોને સારુ તે સહેલી ભાષા નથી. અહીંના રાજ્યભધારણની કલ્પના એવી છે કે, અંગ્રેજી વગ ઓછો થશે, તે એટલે સુધી કે છેવટે વાઇસરૉય અને ખૉા આંગળીના વેઢા પર ગણી શકાય તેટલા અમલદાર અંગ્રેજ રહેશે. માટે વર્ગ આજે હિંદી જ છે, ને તે વખતે જ જશે. તે વર્ગને સારુ ભારતવર્ષની ગમે તે ભાષા કરતાં અગ્રેજી મુશ્કેલ છે એમ તો સા કાઈ કબૂલ કરશે. ખીજું લક્ષણ વિચારતાં આપણે જોઈએ છીએ કે, અંગ્રેજી ભાષા જનસમાજ એલતી થઈ જાય એ શકય ન હોય ત્યાં લગી આપણા ધાર્મિક વ્યવહાર અચૂંછમાં નહિ જ ચાલે. એટલે દરજ્જે અંગ્રેજી ભાષા સમાજમાં પ્રસરે એ અાકષ જણાય છે. ત્રીજી’ લક્ષણ અંગ્રેજીમાં ન હોઈ શકે, કેમ કે તે ભારતવર્ષની મેટી સંખ્યાની ખેલી નથી. ચોથું લક્ષણ પણ અંગ્રેજીમાં નથી, કેમ કે આખા રાષ્ટ્રને સારું પ્રમાણુમાં તે સહેલી નથી. પાંચમા લક્ષણના વિચાર કરતાં આપણે જોઈએ છીએ કે, અંગ્રેજી ભાષા જે સત્તા આજે ભાગવે છે તે ક્ષણિક છે. ચિરસ્થાયી સ્થિતિ તો એ છે કે, હિંદુસ્તાનમાં પ્રજાના રાષ્ટ્રીય કાર્યમાં અંગ્રેજી ભાષાની જરૂરિયાત થોડી જ પાશે. અંગ્રેજી સામ્રાજ્યના વ્યવહારમાં તેની જરૂર પડશે. તે સામ્રાજ્યના રાજ્યવ્યવહારની ( ‘ ડિપ્લમસી 'ની) ભાષા હશે, એ જુદા પ્રશ્ન છે. તે વ્યવહારને