લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૦
રાષ્ટ્રભાષા વિષે વિચાર

રાષ્ટ્રભાષા ત્રિષે વિચાર પનુ સારી સખ્યા દેશમાં હાવી જોઈએ એની તમે ના નહિ પાડી. જો એવી સંખ્યા વધતી ન જાય તે હિંદી ઉર્દૂનું સમ્મિલન નહિ થવા પામે, મહાસભાની વ્યાખ્યા પ્રમાણેની એક હિન્દુસ્તાની ભાષા કદી તૈયાર નહિ થાય. હિન્દુ મુસલમાન અન્ને એકબીજાને સહેલાઈથી સમજી શકે એવી ભાષા ઉત્પન્ન થાય, એ હંમેશાં કંચ્છવા જેવું છે. એવું સ્વમ આપણે ઘણા સેવીએ છીએ. ક્રાઇ દિવસ તે ખરું પણ પડશે, ૭. પ્ર. - જે લા રાષ્ટ્રભાષા નથી જાણતા એવા હિંદી પ્રાંતના લકાએ એકીસાથે બન્ને લિપિમાં રાષ્ટ્રભાષા શીખવી, એ વધુ પડતો બેજો ન કહેવાય ? પહેલાં એક લિપિ દ્વારા સારી રીતે શીખી લેવામાં આવે તે પછી ખીજી લિપિ શીખી લેવી એ તો રમતની વાત છે. ઉ. www લિપિ નથી જાણતા તે છું. તે - આની ખબર તે અનુભવે પડી રહેશે. જેએ એમાંથી એક્રય બન્ને લિપિ એકસાથે નહિ શીખે એમ હું માનું સ્વેચ્છાએ એક અથવા બીજી લિપિ પ્રથમ લેશે ને પછી બીજી પ્રથમનાં પાથપુસ્તકામાં શબ્દો લગભગ એક જ હશે. મારી દૃષ્ટિએ મારી ચેાજના એક મહાન અતે આવશ્યક પ્રયાગ છે, રાષ્ટ્રને પુષ્ટિ આપનાર છે, અને મહાસભાના ઠરાવને અમલ કરવામાં બહુ મોટા ફાળેા ભરનાર છે. એથી મને આશા છે કે, લાખા સેવક અને સેવિકા તેને વધાવી લેશે. ૮, ૩૦ ~ ભાષાના કલેવરમાં દેશકાળની પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર થયાં જ કરવાના. એને કાઈ રાકી ન શકે. તેથી રાષ્ટ્રભાષામાં વિદેશી ભાષાના જે શ્રણા શબ્દો આવી ગયા છે અને રૂઢ થઈ ગયા છે. એને કાઢી ન શકાય. પણુ રાચ્છ્વાષાની પરંપરાથી લિપિ તો નાગરી ચાલી આવી છે. વચ્ચે મેગલ રાજ્યના વખતમાં ફારસી લિપિ આવી ગઈ. હવે મેગલ રાજ્ય નથી. તેથી જેમ ગુજરાતી મરાઠીમાં ધણા ફારસી, અરબી અને અંગ્રેજી શબ્દો છે છતાં પેાતાની લિપિ એ ભાષાઆએ છેડી નથી, તેવી જ રીતે રાષ્ટ્રભાષાએ પણ વિદેશી શબ્દો રાખવા છતાં પોતાની પર પરાગત નાગરી લિપિને શા માટે ન વળગી રહેવું? - પર પરાગત વસ્તુને છોડવાની અહીં વાત નથી; તેમાં ઉમેરા કરવાની છે. હું સંસ્કૃત જાણતા. તેમાં અરખીના વધારા કરું તા શું ખોટું ? કદાચ સંસ્કૃતને પુષ્ટિ ન મળે તે અરખીને પશુ? મારી અરખીના પરિચય તો વધે જ ને? સુજ્ઞાનવૃદ્ધિને કાંઈ દેખ ડાય?