પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૧
એક મુક્તિધામ

એક મુક્તિધામ ભારતીય ભાષાઓનું ઉચ્ચારણ વ્યક્ત કરવા સૌથી વધારે લાયક નાગરી લિપિ છે; અને હાલની ફારસી લિપિ એ માટે બહુ જ દેખપૂણુ છે, એ સાચુ નથી શું? ઉ~~ તમે ઠીક કહે છે. પણ તમારા વિધમાં તમારા આ પ્રશ્નને સ્થાન નથી, કેમ કે અહીં છે એના વિરોધ જ નથી, પરસ્પર વધારા કરવાની વાત છે. - રાષ્ટ્રભાષાની શી આવશ્યકતા છે? એક માતૃભાષા અને ખીજી વિશ્વભાષા એ એ ભાષા બસ નથી? આ 'ને ભાષા માટે એક મન લિપિ હોય તો શું ખોટું ? p ઉ—— તમારે આ સવાલ આશ્રય પમાડે છે. અંગ્રેજી વિશ્વભાષા તે છે જ, પણ તે કઈ હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા થઈ શકે ? રાષ્ટ્રભાષા લાખે માણસે એ તો જાણવી જ રહી. તેઓ અંગ્રેજી ભાષાના ખેાળો કેમ ઉઠાવી શકે? હિંદુસ્તાની રાષ્ટ્રભાષા સ્વભાવે છે, કેમ કે તે લગભગ એકવીસ કરોડની માતૃભાષા છે. એકવીસ કરેાડની ભાષા બાકીનાને મેાટે ભાગ સહેલાઈથી સમજી શકે એ સંભવે છે. પણ અંગ્રેજી તે ભાગ્યે એક લાખની પણ માતૃભાષા ગણાય. જો હિંદુસ્તાને એક રાષ્ટ્ર થવું હોય અથવા હિંદુસ્તાન એક રાષ્ટ્ર હોય તો હિંદુસ્તાનને એક રાષ્ટ્રભાષા તો જોઈ એ જ. તેથી મારી દૃષ્ટિએ તે અંગ્રેજી વિશ્વભાષા તરીકે જ રહે તે શાભે, અને રામન લિપિ પણ વિશ્વલિપિ તરીકે રહે અને શોભે — રહેશે અને શાભશે, હિંદુસ્તાનની રાષ્ટ્રભાષા કે લિપિ તરીકે દી નહિ. હર બં, ૨૬-૪--૧૯૪૨ ૪૧. એક યુક્તિબાજી ગ્ર - રાષ્ટ્રભાષા, જેને આપ હિંદુસ્તાની કહેા છે, તેના એક ભાગ તરીકે ઉર્દૂ શીખવાની આપની સલાહ તો જાણે બહુ સારી છે. પણ નિઝામ રાજ્યમાં ઉર્દૂ માટે જે પ્રચાર ચાલી રહ્યો છે, તેને વિષે આપ શું કહે છે ? તેલુગુ ભાષાની એક પરીક્ષાના પ્રશ્નપત્રમાં પહેલા સવાલ આ પ્રમાણે છે: “સમૂહતંત્રના ઉપયોગ માટે હિંદને સારુ એક સર્વસામાન્ય ભાષા વિના ન ચાલે એમ હોય અને હિંદુસ્તાનીને પક્ષ જો સબળ હોય તે મને લાગે છે કે, આ યુનિવર્સિટીએ તા તરત જ ને શિક્ષણનું વાહન બનાવવી જોઈએ - ખાસ કરીને એટલા માટે કે તે આ પ્રાંતની માતૃભાષા છે. એ ભાષા વધારે સમૃદ્ધ બને ત્યાં લગી