પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૨
રાષ્ટ્રભાષા વિષે વિચાર

AR ચંદ્રભાષા વિષે વિચાર એ રાહ જોવા માગતા હમ તેઓ મેટી ભૂલ કરે છે ને તેમની દલીલ ચકરાવા જેવી છે. યુનિવર્સિટીએ જ્યાં લગી જ્ઞાનની સ શાખાઆમાં એ ભાષાનો ઉપયોગ ન કરે ત્યાં લગી તે દરિદ્ર જ રહેવાની.” યાદ રાખવા જેવું એ છે કે આ પ્રદેશના મોટા ભાગના લાની માતૃભાષા ઉર્દૂ નથી પણ તેલુગુ છે. પરીક્ષામાં પ્રશ્નપત્રા દ્વારા ઉની તરફેણના પ્રચાર ચલાવવાની આ યુક્તિખાને વિષે આપનું શું કહેવું છે ? ઉઠ આ રીતમાં યુક્તિ અને વિચિત્રતા બને છે એ હું કબૂલ કરું છું. જે પ્રશ્નની બાબતમાં તીવ્ર મતભેદ પ્રવર્તે છે તેને વિષે પ્રચાર કરવાને પરીક્ષાના પ્રશ્નપત્રનો ઉપયોગ કરવા ભાગ્યે જ ચિત ગણાય. નિઝામ રાજ્યની પ્રજાની માતૃભાષા નથી એ પણ હું સ્વીકારું છું. વસ્તીના કેટલા ટકા તેલુગુ જાણે છે એની મને ખબર નથી. રાષ્ટ્રભાષાની મારી કલ્પનામાં મહાન પ્રાંત- ભાષાનું સ્થાન છીનવી લેવાની વાત નથી આવતી, પણ રાષ્ટ્રભાષાનું જ્ઞાન પ્રાંતભાષાના જ્ઞાન ઉપરાંત મેળવવાની વાત છે. વળી કરીડા માણસા અખિલ ભારતીય રાષ્ટ્રભાષા કદી પણ શીખશે એવી અપેક્ષા હું નથી રાખતો. રાજદૂારી માનસવાળા અને જેમને આંતરપ્રાંતીય વહેવાર કરવાના હશે તે તે શીખશે. એક પત્રલેખક તો કહે છે કે, મારે રાષ્ટ્રભાષાન બદલે પડેાશના પ્રાંતાની ભાષા શીખવાની સલાહ લોકોને આપવી, એ કહે છે: “ આસામવાસીને હિંદી અથવા F, અને હવે આપના કહેવા પ્રમાણે હિંદી અને ઉર્દૂ જાણવા કરતાં બંગાળા જાણવાથી વધારે લાભ છે.” અંગ્રેજી માત્ર ખીજી ભાષા તરીકે જ નહીં પણ સર્વ ઉચ્ચ શિક્ષણના વાહન તરીકે શીખવાના અસહ્ય મેજો આપણે માથે ન હોત, તો આપણા પડાશીઓની ભાષા, તેમ જ અખિલ ભારતીય સંપતિ માટે રાષ્ટ્રભાષા પણ, શીખવી, એ આપણને બાળકની રમત જેવું સહેલું લાગત. મારે એવો મત છે કે, જો કાઈ છોકરી કે કરી ભારતવષની છ ભાષા ન જાણે તે તેના સંસ્કાર અને શિક્ષણુમાં ઊગુપ રહી ગણાય. અંગ્રેજી સિવાયની કાઈ ભાષા -~- પોતાની માતૃભાષા સુધ્ધાં શીખવાના વિચારમાત્રથી અંગ્રેજી જાણનારા હિંદીએ થથરે ત્યારે એ તેમના મગજને થાક ચડ્યાની અચૂક નિશાની ગણાવી જોઈ એ. કેમ કે વાંધો ઉઠ્ઠાવનારાઓ માટે ભાગે અંગ્રેજી જાણનારા હિંદીઓ હોય છે, આશ્રમવાસીઓને હિંદી ઉપરાંત ઉર્દૂ શીખતાં કશી મુસીબત આવતી મે' જોઈ નથી, અને હું જાણું છું કે, દક્ષિણ આફ્રિકામાં તામિલ અને તેલુગુ મજૂરો એકશ્મીજાની ભાષા ખેલી શકતા, અને તેમને હિંદીનું પણ કામચલાઉ જ્ઞાન