સન્ટ્રભાષા વિષે વિચાર પ્રત્યે મારા મનમાં કોઈ વિધભાવ નથી, એ સ્પષ્ટ કરવાને માટે મેં શ્રી. પુરુષત્તમદાસ ટંડન સાથે પત્રવ્યવહાર કર્યો, અને તેને પરિણામે સંમેલનની સ્થાયી સમિતિએ નીચે પ્રમાણે કરાવ કર્યો છે : હિંદી સાહિત્ય સંમેલન પેાતાના આરભકાળથી જ હિંદીને રાષ્ટ્રભાષા માનતું આવ્યું છે અને માને છે. ઉર્દૂ એ હિંદીમાંથી ઉત્પન્ન થયેલી અરબી-ફારસી મિશ્રિત એક વિશેષ સાહિત્યિક શૈલી છે. સમેલન હિંદીના પ્રચાર કરે છે; તેને ઉર્દૂ સામે વિરોધ નથી. “આ સમિતિના અભિપ્રાય છે કે, મહાત્મા ગાંધીની પ્રસ્તુત હિન્દુસ્તાની પ્રચાર સભાના સભાસદે હિન્દી સાહિત્ય સમેલન અને તેની ઉપસમિતિઓમાં સભાસદો રહી શકે, પરંતુ રાષ્ટ્રભાષા પ્રચ સમિહિના પદાધિકારીઓ પ્રસ્તુત હિંદુસ્તાની પ્રચાર સભાના પદાધિકારી ન બને, એ વ્યાવહારિક દૃષ્ટિએ ઉચિત છે.” આથી વધારે ઉદારતાની મેં આશા નહાતી રાખી, મારા એવા અભિપ્રાય હતો અને હુજી પશુ છે કે, પદાધિકારીઓ એકના એક રહી શકત તે અથડામણુના સવાલ જ ન ઊત; આમાં કંઈક ઊડી શકે છે. પરંતુ તે તરથી સજ્જનતાના વ્યવહાર થતાં અથડામણુ થઈ જ ન શકે. હિંદુસ્તાની પ્રચાર સભાની સળતાથી રાષ્ટ્રભાષાને સવાલ રાજકારણના ક્ષેત્રમાંથી બહાર નીકળશે. તેને સંબંધ રાજકરણ સાથે હાવા તડાતા જોઈ તા. હે ખુ’, ૩-૫-૧૯૪૨ [ ગાંધીજી, રાજેન્દ્રબાબુ, વગેરેના .
સહીથી, તા. ૨-૫-૧૯૪૨ ને રાજ, નીચેનું જાહેરનામું બહાર પડ્યું હતું : ] લાગેમે રાષ્ટ્રભાષાકા શૈલાનેકા કામ કરનેસે યહ પતા ચલા હૈ કિ જિસ ભાષાકા કૉંગ્રેસને ‘‘ હિન્દુસ્તાની ”કા નામ દિયા હૈ વહ મિલીજીલી ઉર્દૂ હિન્દીકા આસાન રૂપ હૈ. યહી જમાન હૈ જો ઉત્તર હિન્દુસ્તાનમે ખેલી ઔર સમઝી જાતી હૈ ઔર ઇસીકા હિન્દુસ્તાનક દૂસરે હિસ્સાંમે ભી લાગ બહુત કુછ સમઝતે ઔર ખરતતે હૈં. ઇસીકે સાહિત્યિક ( અખી )રૂપ હિન્દી ઔર ઉર્દૂ એક દૂસરેસે દૂર હીતે ચલે જા રહે હૈં. જરૂરત ઇસ ખાતકી હૈ કિ ઇન દોનોં રૂપા ભી એક દૂસરેકે નદીક લાયા જાય ઔર દેશકે ઉન સ્સિમે' જહુાં દૂસરી જખાને એલી જાતી હૈં, હિન્દુસ્તાનીા રાષ્ટ્રભાષા કે તૌર પર ફેલાયા જાય, ઇસ લિયે હમ એક ઐસી સભા નાના ચાહતે હૈં જો આસાન હિન્દી ઔર આસાન ઉર્દૂ દાનાંકા સાથ સાથ પ્રચાર કરે ઔર જિસકા હર મેમ્બર