હિંદુસ્તાની પ્રચાર સભાની સ્થાપના એમ કહેવાય. એટલે જ હિન્દુસ્તાની ખરાખર જાણવાના દાવા કરનારને બન્ને ઉર્દૂ અને નાગરીલિપિન પણ બરાબર પરિચય હાવા જોઈએ. બા સમયથી દેખાતી આ ખામી દૂર કરવાના આશય એ હિન્દુસ્તાની પ્રચાર સભાની સ્થાપનાનાં મુખ્ય કારણો પૈકીનું એક છે. તેના સંસ્થાપક હિન્દી સાહિત્ય સમેલનના સભ્યા હતા અને છે. પરંતુ માત્ર હિન્દીના પ્રચારથી તેમને સંતોષ ન થયા. તેથી સમેલનની સંમતિથી તેમણે હિન્દુસ્તાની પ્રચાર સભા સ્થાપી છે. સ્વાભાવિક રીતે જ સભાનું પ્રથમ કાર્ય બધા હિન્દી જાણનાર લૉકાને ઉર્દૂ શીખી લેવાને સમજાવવાનું અને તેમને તે માટે સગવડ કરી આપવાનું હોવું જોઈએ, એ હેતુથી હું હાલમાં અનુમાન-તરક્કીએ-ઉના વિદ્વાન મંત્રી, મૌલાના અબદુલ હક સાહેબ સાથે સહાય અને દોરવણીને માટે પત્રવ્યવહાર કરું છું. સભાની કાઉન્સિલે ઉર્દુની પહેલી પરીક્ષા ૨૨ મી નવેમ્બરે રાખવાનું રાવ્યું છે. અંતે અંગેની અભ્યાસક્રમ સાથેની બીજી વિગતે જેમ અને તેમ જલદી પ્રસિદ્ધ કરવામાં આવશે. આ પરીક્ષામાં જેમને મેસવાની ઇચ્છા હોય તેમને, પોતાનાં નામ આચાર્ય શ્રીમન્નારાયણ અગરવાલને, હિન્દુસ્તાની પ્રચાર કચેરી, વર્ષાં, ને સરનામે મોકલી આપવા વિનંતિ છે. મને આશા છે કે, જે લાકાએ હિન્દી સાહિત્ય સમેલનની પરીક્ષાઓ પાસ કરી છે તે બધા આ આવતી ઉર્દૂ પરીક્ષા પાસ કરવાની હાંરા રાખશે. અલબત જે હિન્દી નથી જાણતા તેમને પણ એ પરીક્ષામાં બેસવાનું આમંત્ર તે છે જ. કાઈ પણ સમયે કાઈ પણ ભાષાના જ્ઞાનથી આપણું માનસ ઉન્નત થાય છે અને તે ભાષા ખેલનારા લૉકા સાથે આપણે વધારે ધાડા સપર્ક કાવી શકાએ છીએ. તા પછી જે લાકા માત્ર હિન્દી તણે છે તેમને ઉર્દૂના જ્ઞાનથી અને માત્ર ઉ જાણે છે તેમને હિન્દીના જ્ઞાનથી કેટલો કીમતી લાભ થાય? જો જીવત હિન્દુસ્તાનીના અવતાર થવાની હશે તો તે હિન્દી અને ઉર્દૂ સ્વાભાવિક રીતે અને પ્રસન્નતાથી એકરૂપ થાય તે જ થશે. એવી એકરૂપતા આ અને ખાલી પર એકસરખા કાબૂ ધરાવનાર ધણા લોકો નડે નીપજે તો અશકય છે. હું ખ, ૯-૮૪શ્ર્