પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૭. ગુજરાતમાં હિંદુસ્તાની પ્રચાર ગૂજરાતમાં અત્યારે હિંદુસ્તાની પ્રચારનું કામ, કાકાસાહેબે મારી સાથે મસલત કરી ઘડેલી યેાજના પ્રમાણે, ભાઈ અમૃતલાલ નાણાવટી ચલાવી રહ્યા છે, અને ખીજી પ્રવૃત્તિ હિંદીપ્રચારની, હિંદી સાહિત્ય સંમેલન તરફથી નિમિત રા. ભા. પ્ર. સમિતિ, વર્ષા, તરફથી ચાલે છે. અને પ્રત્તિ રાષ્ટ્રભાષાના પ્રચાર અર્થે ગણાય છે. હિંદુસ્તાની પ્રચાર સભા તે હું પ્રણેતા પણ ગાઉ, કૉન્ગ્રેસની સને ૧૯૨૫ની કાનપુરની હિન્દુસ્તાની વિષે ઠરાવ થયો, બેઠકમાં પણ એને અમલ કરવાને સારુ જોઈતા ઉપાયો ન લેવાયા; તેથી એના પ્રચાર અથે સને ૧૯૪૨ની ૨૭ મૈએ હિંદુસ્તાની પ્રચાર સભા વર્ષોંમાં સ્થપાઈ. સભાએ હિન્દુસ્તાનીની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : -- ‘‘ હિન્દુસ્તાની વધુ ભાષા હૈ ો ઉત્તર્હિન્દુસ્તાનક શાં ઔર ગાવાક હિન્દુ, મુસલમાન આદિ સખ લેગ ખેલતે હૈં, સમઝતે હૈં ઔર આપસર્ક કાબરમે ભરતતે હૈં, ઔર જિસે નાગરી ઓર ફારસી ને લખાવટમે લિખા પદ્મા જાતા હૈ ઔર જિસકે સાહિત્યિક ( આખી )રૂપ આજ હિન્દી ઔર ઉર્દૂ કે નામસે પહુઁચાને જાતે હૈં.” પણ સભાનું કામ થાળે પાડી શકાય તેના પહેલાં તે ગરઠના કોંગ્રેસના રાવને અંગે સરકારે ધણાને જેલમાં પૂર્યાં. તેમાં મુખ્ય સ્થાપકાના સમાવેશ થયે।. શ્રી, નાણાવટી બહાર હતા. તેમને લાગ્યું કે, હિંદુસ્તાની પ્રચારનુ કામ તેમણે શરૂ કરી દેવું જોઈએ. તેમણે એ કામ ઉપાડીને દેશની સેવા કરી છે એમ હું માનું છું. હિન્દી અને ઉર્દૂ એક જ રાષ્ટ્રભાષાની એ સાહિત્યિક શૈલી છે. આ અને શૈલીએ આજે તો એકખીજાથી દૂર થતી જાય છે. રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીની દ્રષ્ટિએ આ બંને શૈલીઓને એકબીજાની નજીક લાવવાની જરૂર છે. અને લિપિના અને શૈલીના જ્ઞાન વિના એમ કરવું અશકય છે. હિંદુમુસ્લિમ વિખવાદ ભાષામાં પણ ઘૂસી ગયેા છે. બચપણથી જ હિંદુ- મુસ્લિમ ઐક્યની મને ધૂન રહી છે. ભાષામાં ઘૂસેલા વિખવાદ મટાડવા ખાતર પણ બંને લિપિના અને શૈલીના જ્ઞાનની જરૂર છે, કોંગ્રેસનું કામ જો ઈંગ્રેજી વિના ચલાવવાનું હોય, અને હાવું જ જોઈ એ, તાય બંને શૈલી અને લિપિતુ જ્ઞાન મેળવી લેવાને દરેક ક્રગ્રિસીનો ધર્મ છે,