પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૪
રાષ્ટ્રભાષા વિષે વિચાર

૧૧૪ રાળાષા વિષે વિચાર અને નાગરી તથા ઉર્દૂ લિપિ શીખે. એક છાડા એવા હતા કે જ્યારે ઉત્તરમાં રહેનારા તે એક જ ભાષા એલતા હતા. એમનાં જ જન આપણે છીએ. આજ આપણને લાગે છે કે, હિંદી ઉર્દૂ એકબીજાથી દૂર થતાં જાય છે. હિંદીવાળા કાણુ સંસ્કૃત અને ઉર્દૂવાળાએ કહ્યું અરબી ફારસી શબ્દો વીણી વીણીને વાપરી રહ્યા છે. હું માનું છું કે આ ચીજ ચાલ- નારી નથી. ગામડાંના લેને તે રોટલાની પડી છે. તેઓ જે જમાન આજ સુધી ખેલતા આવ્યા છે, તે જ આગળ પશુ ખેલતા રહેશે. હિંદી અને ઉર્દૂના જે મે નાખા નાખા ક્રિકા પેદા થયા છે, અને કવાનું કામ મારા અને જમનાલાલજી જેવા લેાકનું છે. હું એકને કહેવાના કે, તમારા આ ઢગ સારા નથી. તમારા આ બડા ખડા શબ્દોને ગામડાના લાક સમજશે પણ નહીં. જો આપણે અને લિપિ શીખી જઈએ તે આખરે અને ભાષા એક થઈ જશે. લિપિના સવાલ એટલે વાંકા નથી. ભલે મેશને માટે એ લિપિ રહે, અથવા બેઉને છેડીને દરેક પ્રાંત પોતપોતાની લિપિમાં રાષ્ટ્રભાષા લખવા લાગે તેાય કશી હરકત નથી. પરંતુ ભાષા તો એક જ થઈ જવી જોઈએ. આપણે આજ આળસુ બની ગયા છીએ. અગ્રેન ખાજો આજે આપણા માથા ઉપર છે. પણ અંગ્રેજીય એટલીકણુ નથી; દસ મહિનામાં અંગ્રેજી શીખી શકીએ છીએ. પરંતુ આપણે તે અંગ્રેજીમાં વિચાર કરવા તથા વિદ્યા શીખવા ચાહીએ છીએ, તેથી વખત લાગે છે. અંગ્રેજી પાછળ જિંદગીનાં ચૌદ ઉમદા વરસ આપણે બરબાદ કરીએ છીએ, અને એટલું કર્યા હતાં. પણ પૂરી રીતે શીખવા પામતા નથી. આજે જો અંગ્રેજી જાણનારને કહેા કે, તમારી વાત હિંદુસ્તાનીમાં સમજાવે, તો તે કહે છે, હું કેવી રીતે સમજાવું? કારણ કે, ભણતર અંગ્રેજીમાં થયું હોવાને લીધે તે પોતાના વિચારો હિંદુસ્તાનીમાં પ્રગટ કરી નથી શકતા. તો પછી કરાઓને એ હિંદુસ્તાની શી રીતે શીખવશે? આવી આપણી દુર્દશા છે. તેમાંથી આળસ પણ પેદા થાય છે. તો એ લિપિ શીખવામાં ડરવાનું શું? કાઈ કહે કે, આ દશ બીજી સારી લિપિઓ છે તે તે કેમ ન શીખવી? હું તે કહું છું કે, દક્ષિણની પણ એક લિપિ તે શીખી લો. ત્યાં ભાષાઓ પણ ચાર છે. તેથી આપ ભડકો નહિં, આપ હિંદુસ્તાનમાં રહો છે; હિંદુસ્તાનીશ્માની સેવાખિદમત કરવા ઇચ્છે છે, તો તેને માટે બે લિપિ શીખવાથી ડરવું શું? ભાષા તો એક જ