અખિલ ભારતીય હિંદુસ્તાની પ્રથાર સમેલન ૧૫ આપણે લેવી પડે શીખવી છે ને? આપણે કમનસીબ છે કે, એ લિપિ છે. પણ હું તો હિંની બધી ભાષાએ ખુશીથી શીખી લઉં દિલમાં શાખ હોય તો મહેનત કમ પડે છે. આપની સખ્યા આજ અહુ જ થોડી છે; ભલે થાડી હા. પણ આપ તે ખેલિપિ શીખી લેજો. એનું પરિણામ કેવડુ મોટું હશે, એમાં હું જવા માગતા નથી. કેટલાક મુસલમાને મેટી મેટી વાત કહેતી વખતે જે શબ્દ વાપરે છે તે સાંભળીને હું ગભરાઈ જાઉં છું, જોકે એમની સાથે સારી પેઠે હું બેસતા ઊતા હાઉ છું. તે એવું શું કામ હોય? મને એનો જવાબ મળ્યો છે અને તે મે આપની સામે મૂકયે છે. હું સમેલનના ઉપસંહાર રૂપે કરેલું ત્રીજી વ્યાખ્યાન ) ડૉ. તારાચંદને પોતાનું વ્યાખ્યાન જલદી પૂરું કરવા હું કહી ન શક્યો, કેમ કે હું પોતે એમની એ વાતમાં ગરક થઈ ગયા હતા. એમણે એવી વાત કરી કે જે તે પડિતાની સભામાંયે કરી શકતા હતા. આપણે તો પડતા નથી, તોય સૌની સાથે હું પણ તે રસથી સાંભળતા હતા. અને એમણે કાઈ વસ્તુ બે વાર ન કહી, તેથી મેં એમને રોક્યા હિ શ્રી, આનંદ સલ્યાયનજીએ જે કહ્યું તે હું સમજ્યેા. તે ખાતા ખાતા ખેલ્યા છે. હિંદી સાહિત્ય સમેલનની તરફથી એમણે એમ કહ્યું કે, બની શકે તેા એ લિપિના મેળે કાઢી નાંખવામાં આવે. હું આજે પણ હિં. સા. સમેલનમાં છું. તેમાં હું મારી મેળે નહેાતા યે, જે કામમાં જમનાલાલજી જતા તેમાં તે મનેય ધસડી જતા હતા, તે મને ઈદાર લઈ ગયા. ત્યાં મે નવી વસ્તુ આપી. તેને બધાએ હડપ કરી લઈ લીધી. મે' કહ્યું હતું કે, હિંદી એ ભાષા છે કે જેને હિંદુ મુસલમાન અને માલે છે ને અને લિપિમાં લખે છે. મારા આ પ્રસ્તાવ મંજૂર થયે. પછીથી મે` એને સમેલનના નિયમોમાં દાખલ કરાવ્યેા. પછી તે બદલાઈ ગયા એ બીજી વાત છે. તેથી કરીને જે આજ હું એમાંથી નીકળી જાઉં તે મને દુઃખ નહિ થાય. આપણામાં કેટલાય એવા છે કે જે હિંદી અને ઉર્દૂના મેળ કરવાની કાશિશ કરે છે. કાઈ કહે છે, એની જરૂર છે? હું તો સાચી લોકશાહી