પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૭
અખિલ ભારતીય હિંદુસ્તાની પ્રચાર સંમેલન

અખિલ ભારતીય હિ‘દુસ્તાની પ્રચાર સ’મેલન ૧૨૦ ગામડાના લોક મારી ભાષા સમજી લેશે. જેમાં અરખી, ફારસી કે સંસ્કૃતના શબ્દો ઠાંસી ઠાંસીને ભર્યાં હાય તેવી ભાષા તેએ! નહી’ સમજી શકે. જો હિંદી સાહિત્ય સમેલન કહે કે, અમે તો સંસ્કૃતનિક હિંદી જ ચલાવીશું તે મારે માટે તે મરી જાય છે. ગામડાની જખાન તે એક જ ચીજ છે, તે એ નથી હાઈ શકતી; પછીથી થાઓ તા થાઓ. હિંદીવાળા ઇચ્છે છે કે, હું હિંદીનો જ ડકા વગાડ્યા કરું, ઉર્દૂનું નામ ન લઉં. પણ હું તે અહિંસામાં માનના સત્યાગ્રહી છું. હું એ શી રીતે કરી શકું? હું એકલો આ કામ નથી કરી શકતા; તેમાં સૌની મદદ જોઈએ. હું મહાત્મા છું તો તેનું કારણ એ જ છે કે, હું મારી મર્યાદાએ સમજીને તેમની બહાર નથી જતો. તેથી જ મૌલવી હુકસાહેબ આવ્યા છે. મારી પાસે પાંખા નથી. બડા ખડા મુજોને એટલા જ માટે ખોલાવ્યા છે કે તેઓ મને પાંખા આપી દે. જો તે આપશે તો હું ઊડીશ અને કહીશ, જુઓ, કામ તે અચ્છું થઈ ગયું ને? નહિ તો ખાખમાં પડ્યો જ છું : 'ખાકસાર ' થઈ જઈશ. મે હિંદી સાહિત્ય સંમેલનમાં હું પણ એક મોટા માણસ ગણાઉં છું, પણ એ દરજ્જેથી નિવેણુ સામાન્ય રીતે હું કહેવા માગું છું કે, હિંદી સાહિત્ય સંમેલનની સામે કશું કામ નહિ થાય. પરંતુ બેઉ લિપિઓ શીખવાની તકલી તો મંજૂર કરવી જ જોઇ શે. હું તે માન દૃજી મારફતેય કામ કરાવવા ચાહું છું. મને કહેવામાં આવ્યું કે, મુસ્લિમ એકરા તો નાગરી લિપિ નથી શીખતા. કહ્યું, તમે નથી ખાયું, તેમણે ખાયું. એક લિપિ શીખી લીધી તે તેથી શું? આવડીશી વાતથી આવડુ મોટું હિત થાય છે. આ જ વાત મે' હજરત મેહાની સાહેબને પણ કહી હતી. પણ તે વખતે આ કામ ન ચાલ્યું, કેમ કે સત્યાગ્રહ શરૂ થઈ ગયે. હું એમ નથી કહેતા કે આપ બધા જેલમાં 1. પણ હું ગયા. બીજા જે જેલમાં પડ્યા છે તે પણ કાઈ મૂર્ખતાની વાત નથી. જવાહર, વલ્લભભાઈ, મૌલાના સાહેબ જેલમાં બેઠા છે તે કાંઈ પાગલ નથી. જો તે ખુશામત કરીને બહાર આવી જશે તો મારી નજરમાં તે મરી જશે. જો તેઓ અંદર જ મરી જશે તો હું એક પણ આંસુ નહિ પાડુ; કહીશ કે તે 1ક મર્યાં. કેમ કે, ત્યાં બેઠા બેઠા પણ તે હિંદની સેવા કરી રહ્યા છે. જો હિંદી અને ઉર્દૂ મળી જાય તે ગંગાયમુનાથી પણ બડી સરસ્વતી દૂગલી જેવી બની જશે. ફૂગલી ગંદી છે; હું તેનું પાણી નથી પીતે. પશુ આ ફૂગલી જે ખની ગઈ તે તે ભારે ખૂબસૂરત હશે.