પૃષ્ઠ:Rashtra Bhasha Vishe Vichar.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૩. કૉંગ્રેસમાં ‘હિંદુસ્તાની’ મદ્રાસ શબ્દ હું અહીં તેના લૌકિક, એટલે કે, આખા મદ્રાસ ઇલાકાના, બધી દ્રવિડ ભાષાએ ખેલતા લોકા, એ અર્થમાં વાપરું છું.

છે. હું જોઉં છું કે, કૉન્ગ્રેસનું કામકાજ મુખ્યત્વે હિંદુસ્તાનીમાં ચાલ્યું. તેથી શ્રી. ઍની એસત નારાજ થયાં, અને એવા આશ્ચર્યજનક નિર્ણય ઉપર તે પહોંચ્યાં છે કે, કોન્ગ્રેસ આથી કરીને એક રાષ્ટ્રીય મટીને પ્રાંતિક સભા બની ગઈ છે. શ્રી, એસટ અને હિંદની તેમણે કરેલી સેવા માટે મને ભારે માન્ હિંદ માટે સ્વરાજના વિચાર તેમના જેટલે લોકપ્રિય બીજા કાઈ એ કર્યાં નથી. આપણામાંના ઉત્તમ અને ઉંમરે નાના લેક પણ એમનો ઉદ્યમ, એમની ધગશ અને એમની સગાન શક્તિને પહોંચી ન શકે; અને આ બધું તેમણે હિંદની સેવાથે અપ્યું છે. પોતાની પ્રૌઢ ઉંમરનો ઉત્તમ ભાગ એમણે હિંદની સેવામાં આપ્યા છે, અને તેમાં તે લોકમાન્ય ટિળકથી કદાચ ખીજા નંબરની લાકપ્રિયતા પામ્યાં છે, જે યોગ્ય જ છે. પરંતુ, અત્યારે, ભણેલા હિંદીઓના મોટા ભાગને તેમના વિચારા માન્ય ન હોવાથી, તે કાંઈક લાકમાન્યતામાં ઊતર્યાં છે; અને હિંદુસ્તાનીથી કૉન્ગ્રેસ પ્રાંતિક સભા ખની એવા એમના વિચારથી જાહેરમાં જુદા પડતાં મને દુઃખ થાય છે. મારા નમ્ર મત છે કે, આ એક ગંભીર ભૂલ છે, અને તે તરફ ધ્યાન ખેંચવાની મને ક્રૂરજ પડે છે. ૧૯૧૫થી, એક છોડી, બધી કૉન્ગ્રેસ એટૂંકામાં હું ગયો છું. તેનું કામકાજ અંગ્રેજીને બદલે હિંદુસ્તાનીમાં ચલાવવાની ઉપયોગિતાની દૃષ્ટિએ મે તેમને ખાસ અભ્યાસ કર્યો છે. સેકડેા પ્રતિનિધિઓ અને હજારે પ્રેક્ષકા જોડે મે વાત કરી છે; લેક ટિળક અને શ્રી. એસટ સુધ્ધાં બધા જાહેર કાર્યકર્તાઓ કરતાં કદાચ વધારે પ્રદેશ હું છું અને અભણુ ભણેલા મળીને વધારે લોકાને મળ્યો છું; અને હું સમજપૂર્વક એવા નિણૅય ઉપર પહોંચ્યો છું કે, રાષ્ટ્રીય કામકાજ ચલાવવા માટે અથવા વિચારવિનિમયને માટે, હિંદુસ્તાનીને છેડીને ખીજી એકે ભાષા ભાગ્યે જ રાષ્ટ્રીય માધ્યમ બની શકે એમ છે. ( હિંદુસ્તાની એટલે હિંદી અને ઉર્દૂ મળીને નીપજતા સ્વરૂપવાળી ભાષા ). તેમ જ, બહેાળા અનુભવને આધારે બંધાયેલા એ પણ મારે પાકા મત છે કે, છેલ્લાં એ વ` બાદ કરતાં (* ૨૧-૧-૧૯૨૦ના ‘યંગ ઇડિંચા ’માંના ‘ અપીલ હુ મદ્રાસ’ એ લેખ )